________________
નિયુક્તિ
एवंविधे 'गणे' गच्छे च 'चरणे' चारित्रे वा न प्रतिष्ठानं भवति । पद्मोत्पले-हेटे थासगागारे पात्रेऽकुशलं भवति, सव्रणे શ્રી ઓઘ
पात्रके सति व्रणो भवति पात्रकस्वामिनः, तथा अन्तः-अभ्यन्तरे बहिर्वा दग्धे सति मरणं तत्र निर्दिशेत् । इदानीं भाग-२
मुखलक्षणप्रतिपादनायाह - करण्डको-वंशग्रथितः समतलकः, करण्डकस्येवाकारो यस्य तत्करण्डकं न करण्डकम्
स अकरण्डकं वृत्तसमचतुरस्त्रमित्यर्थः तस्मिन्नेवंविधे 'भाजने' पात्रके मुखं कियन्मानं क्रियते ? अत आह - हस्तः प्रविशन् ॥ ७६८॥ म ओष्ठं-कर्णं यथा 'न घट्टयति' न स्पृशति एतज्जघन्यमुखं पात्रकं भवति, 'वस्तु प्राप्य' वस्त्वाश्रित्य सुखेनैव गृहस्थो
ददातीति एवमाद्याश्रित्य विशालतरं मुखं क्रियत इति ।
ચન્દ્ર.: આ મધ્યમ, ઉત્કૃષ્ટાદિ પાત્રા લક્ષણયુક્ત હોય તે જ લેવા. લક્ષણ વિનાના પાત્રા ન લેવા. એ જ વાત કરે છે
-
-
ઓઘનિર્યુક્તિ-૬૮૭ થી ૬૯૨ : ટીકાર્થ: પાત્રના લક્ષણને અને અપલક્ષણને જાણીને પછી લક્ષણવાળું પાત્ર લેવું, કેમકે લક્ષણવાળા પાત્રાના આગળ કહેવાશે તેવા લાભો છે અને અપલક્ષણવાળા પાત્રના આગળ કહેવાશે તેવા ગેરલાભો છે. તેથી લક્ષણવાળું જ લેવું, લક્ષણરહિત પાત્ર ન લેવું.
તે લક્ષણ કહે છે. (१) पात्रु गोगो ऽभे.
FRio hE
६९॥