________________
E
#
શ્રી ઓઘ- 4
ચી વૈયાવચ્ચીની વિશેષતા છે. બાકીના સાધુઓનું પાત્ર તો પ્રમાણયુક્ત=માપસર જ હોય. એટલે કે પોતાનું પેટ ભરાય એટલી ચા
ગોચરી જેટલા માપવાળા પાત્રામાં આવી શકે, એટલા માપવાળું જ હોય. નિર્યુક્તિ ભાગ-૨
મો.ન. વિળાદિ મા પૂરતિ રિદ્ધિN કવિ રોહમાનું ! | ૭૬૬ || -
तत्थवि तस्सुवओगो सेसं कालं तु पडिकुट्ठो ॥६८६॥ एतच्च तेन प्रमाणातिरिक्तेन पात्रकेण प्रयोजनं भवति, दद्याद्भाजनपूरकं कश्चिद् ऋद्धिमान् पात्रभरणं कश्चिदीश्वरः । कुर्यात्, कदा ?, पत्तनरोधकादौ, तत्र-पात्रकभरणे तस्य नन्दीपात्रकस्योपयोगः शेषकालमुपयोगस्तस्य 'प्रतिकुष्टः' | प्रतिषिद्धः कारणमन्तरेणेत्यर्थः ।
ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-૬૮૬ : ટીકાર્થ: તથા તે મોટા પ્રમાણવાળા પાત્રનું એક પ્રયોજન આ પણ છે કે કોઈક ઋદ્ધિમાન બો ઈશ્વર આખું પાત્રુ ભરાઈ જાય એવું દાન આપતો હોય, આવું ક્યારે બને ? તે કહે છે કે નગરને ઘેરો ઘલાયો હોય ત્યારે તે સમૃદ્ધ વ્યક્તિ આવું દાન આપે.
જયાં આવું આખું પાત્રુ જ ભરી આપનારા દાનવીર હોય ત્યાં તે તે નંદીપાત્રનો ઉપયોગ કરવો. એ સિવાયના કાળમાં નંદિપાત્રનો ઉપયોગ કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. ટૂંકમાં ઉપર બતાવેલા કારણો સિવાય નંદિપાત્રનો ઉપયોગ ન કરવો.
=
=
=
૫,
-
૭૬૬
૧
કે