________________
શ્રી ઓઘટ્યુ નિર્યુક્તિ
ભાગ-૨
॥ ૭૩૨ ॥ મ
પ્રાભાતિક કાલ માટે આ પ્રમાણે છે કે ઋતુબદ્ધકાળમાં જો વાદળાઓને કારણે આકાશમાં એક તારો પણ ન દેખાય તો । પણ કાલગ્રહણ કરી શકાય.
स्स
ચોમાસામાં તો એક પણ તારો ન દેખાય તો પણ ચારેય કા.ગ્ર. કરી શકાય.
મ
આ વાતને આગળ પ્રગટ કરશે.
ઋતુબદ્ધકાળમાં = શિયાળા-ઉનાળામાં પહેલા ત્રણ કાળમાં વાદળથી ઢંકાયેલ આકાશ હોવા છતાં પણ જો ત્રણ તારા દેખાય, તો કા.ગ્ર. શુદ્ધ છે. પણ જો ઓછામાં ઓછા ત્રણ તા૨ા પણ ન દેખાય તો પછી આ ત્રણ પ્રકારના કાળગ્રહણ ન કરી શકાય.
स्प
वृत्ति : इदानीमेनामेव गाथां भाष्यकृद्व्याख्यनयति
ओ.नि.भा. : कणगा हणंति कालं तिपंचसत्तेव घिसिसिरवासे ।
उक्का उ सरेहागा रेहारहितो भवे कणतो ॥३१०॥
-
कनका: घ्नन्ति कालं त्रयः पञ्च सप्त यथासङ्ख्येन 'घिंसिसिरवासे' ग्रीष्मकाले त्रयः कनकाः कालं व्याघ्नन्ति शिशिरकाले पञ्च घ्नन्ति कालं वर्षाकाले सप्त घ्नन्ति कालम् । इदानीमुल्काकनकयोर्लक्षणं प्रतिपादयन्नाह - उल्का
u
भ
at
स्स
॥ ૭૩૨ ॥