________________
=
'E
F
=
=
=
#
થી ઓ.થ મા. વંથavi ય ઘડદત્થવસ્થા વાયવહુયરવર , નિર્યુક્તિ
खुज्जकरणी उ कीड़ रूववईणं कुडहहेउं ॥३२०॥ ભાગ-૨
तत्थ जा सा दुहत्थिया पिहु तेणं सा खोमिया होइ, एयाओ संघाडीओ पडियागारेण होंति, अद्धोरगो पीडएहिं कीरइ
तालुगागारोत्ति । | ૭૫૬ILY
ચન્દ્ર.: હવે ભાષ્યકાર ૬૭૭-૬૭૮ એ બે નિયુક્તિ ગાથાનું વ્યાખ્યાન કરતા કહે છે કે –
ઓઘનિર્યુક્તિ ભાષ્ય-૩૧૩ થી ૩૨૦: ટીકાર્થ : ઉપગ્રહાનત્તક હોડીના (નાવના) જેવા આકારવાળી ઉપધિ છે. તે | ગુહ્યદેશના રક્ષણ માટે હોય છે. તે પ્રમાણથી એક અને શરીરને અનુસારે ઘન= ગાઢ = જાડો = ઘટ્ટ અને મસૃણ = કોમળ હોય છે. (સુંવાળા વસ્ત્રનું હોય છે.)
પટ્ટ પણ એક હોય છે. શરીરના પ્રમાણ અનુસાર તે પણ ભજના કરવા યોગ્ય છે. એટલે કે એ નાનો-મોટો જુદા જુદા પ્રકારનો હોઈ શકે છે. એ પટ્ટક ઉપગ્રહાનન્તક ઢંકાઈ જાય તે રીતે મલ્લના કચ્છની જેમ કેડે બાંધવો (ઉપગ્રહાનન્તકને " ઢાંકનારો છે. એ કટિબંધ રૂપ છે. અથવા તો મલ્લપુરુષો જે કછોટો બાંધે તેના જેવો હોય છે.)
- અસક એ અવગ્રહાનત્તક અને પટ્ટ એ બન્નેને ઢાંકીને કટિપ્રદેશને ઢાંકે છે. (ઉ=સાથળ. સાથળના અર્ધ ભાગને : ઢાંકે તે અરુક તથા કટિપ્રદેશ = કમર)
=
=
F Rs
ક
5
E
is
it -
hu ૭૫૬ //
B
E