________________
શ્રી ઓધ
નિયુક્તિ , ભાગ-૨
|| ૭૫૪
v
ઓઘનિર્યુક્તિ ૬૭૭ થી ૬૭૯ઃ ટીકાર્થઃ ૬૭૬ અને ૬૭૭ એ બે ગાથા તો પૂર્વની જેમજ વ્યાખ્યાન કરાયેલ જાણવી. ચા આમ ૬૭૭મી ગાથામાં છેલ્લો શબ્દ કમઢક છે. તે કમઢક તેઓને એટલા માટે હોય છે કે તે સાધ્વીઓને પ્રતિગ્રાહક પાત્રુ ફરતું નથી. કેમકે તેઓ તુચ્છસ્વભાવવાળી હોય છે. તેઓ કમઢકમાં જ ભોજનક્રિયા કરે છે. (આ કમઢક લેપ કરેલા તુંબડાનું અને કાંસાની કથરોટના આકારે હોય છે.)
(સાધુઓની જે ૧૪ ઉપધિ કહી, તેમાંથી ચોલપટ્ટક કાઢી તેને સ્થાને કમઢક ગણીએ એટલે સાધ્વીઓની એ ૧૪ થાય. ૫ એ ઉપરાંત (૧) અવગ્રહાનન્તક (૨) પટ્ટ (૩) અરુક (૪) ચલનિકા (૫) અત્યંતર નિવસની (૬) બાહ્ય નિવસની (૭). કંચુક (૮) ઉત્કલિકા (૯) વૈકક્ષિકા (૧૦) સંઘાટી (૧૧) અંધકરણી આમ ૧૪ +૧૧ = ૨૫ ઉપધિ સાધ્વીજીઓની થાય.)
वृत्ति : इदानीं भाष्यकारो गाथाद्वयं व्याख्यानयन्नाह - ओ.नि.भा. : नावानिभो उग्गाहणंतगो उ सो गुज्झदेसरक्खट्ठा ।
सो उ पमाणेणेगो घणमसिणो देहमासज्जा ॥३१३॥ ભા. : પટ્ટોવિ દોડ઼ રેપમોન તો ૩ મફથવ્યો ! छायंतोग्गहणंतं कडिबंधो मल्लकच्छा वा ॥३१४॥
| ૭૫૪ |
*
F Fક'