________________
श्री सोधનિર્યુક્તિ ભાગ-૨
॥9॥२॥
જિનકલ્પિકોની ઉત્કૃષ્ટ, જઘન્ય અને મધ્યમ ઉપધિ કહેવાઈ ગઈ. वृत्ति : इदानी स्थविरकल्पिकानां प्रतिपादयति, तत्रापि प्रथमं मध्यमोपधिप्रतिपादनायाह - ओ.नि. : पडलाई रयत्ताणं पत्ताबंधो य चोलपट्टो य।
रयहरण मत्तओऽवि य थेराणं छव्विहो मज्झो ॥६७५॥ पटलानि रजस्त्राणं पात्रकबन्धश्च चोलपट्टकश्च रजोहरणं मात्रकं चेत्येष स्थविरावधिमध्ये षड्विधो मध्यमोपधिः | नोत्कृष्टो नापि जघन्य इति । पात्रकं प्रच्छादककल्पत्रयं, एष चतुर्विधोऽप्युत्कृष्टः-प्रधानः स्थविरकल्पिकावधिमध्ये, भ पात्रस्थापनकं पात्रकेसरिका गोच्छको मुखवस्त्रिकेत्येष जघन्योपधिः स्थविरकल्पिकावधिमध्ये चतुर्विधोऽपि ।
ચન્દ્ર.: હવે સ્થવિર કલ્પિકોની તે ત્રણ પ્રકારની ઉપધિનું પ્રતિપાદન કરે છે તેમાં પણ પ્રથમ તો મધ્યમોપધિનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે સ્થવિરોધિમાં આ છ ઉપધિ મધ્યમ ઉપધિ છે. એ ઉત્કૃષ્ટ પણ નથી અને જઘન્ય પણ નથી.
પાત્ર + ત્રણ કપડા આ ચારેય પ્રકારની ઉપધિ સ્થવિરો પધિમાં ઉત્કૃષ્ટ છે. જયારે પાત્રસ્થાપનક + પાત્રમુહપત્તી + ગુચ્છો + મુહપની આ ચારેય ઉપધિ સ્થવિરો પધિમાં જઘન્ય છે. वृत्ति : इदानी आर्यिकाणामोघोपधिं गणणाप्रमाणतः प्रतिपादयति -
FOTO PR
||७५२॥