________________
શ્રી ઓઘ
अत्रामूनि प्रधानान्यङ्गानीत्यर्थः, गोच्छकः पात्रकस्थापनं मुखानन्तकं-मुखवस्त्रिका पात्रकेसरिका-पात्रमुखवस्त्रिका चेति, નિર્યુક્તિ
एष जिनकल्पावधेर्मध्ये जघन्यः-अप्रधानश्चतुर्विध उपधिरिति, पात्रकबन्धः पटलानि रजस्त्राणं रजोहरणमित्येष भाग-२ चतुर्विधोऽप्युपधिर्जिनकल्पिकावधेर्मध्ये मध्य उपधिः-न प्रधानो नाप्यप्रधान इति । उक्तो जिनकल्पिकानामुत्कृष्ट
जघन्यमध्यम उपधिरिति । // ૭૫૧ | |
ચન્દ્ર. : તે જિનકલ્પિકોપધિ અને વિકલ્પિકોપધિ એ બધી જ ઉપધિ ત્રણ પ્રકારે છે તે ઉપધિની અંદર કેટલાક શ્ન ઉપધિભેદો ઉત્તમ છે, કેટલાક જઘન્ય છે, કેટલાક મધ્યમ છે. તેમાં પહેલા તો જિનકલ્પિકોની તે ત્રણ પ્રકારની ઉપધિને શા
દેખાડતા કહે છે કે – ' ઓઘનિર્યુક્તિ-૬૭૪: ટીકાર્થ : જે ત્રણ કપડાઓ છે તે અને પાત્ર, જિનકલ્પિકોની ઉપધિમાં આ ચારે ય પ્રકારની ઉપધિ a ઉત્કૃષ્ટ=પ્રધાન કહેવાય છે.
જયારે ગુચ્છો પાત્રસ્થાનિક + મુહપત્તી + પાત્રમુહપત્તી આ ચાર ઉપધિ જિનકલ્પિકોની ઉપધિમાં જઘન્ય = અપ્રધાન ઉપધિ કહેવાય છે.
જ્યારે ઝોળી +૫લ્લા + રજદ્માણ + ઓઘો આ ચારેય પ્રકારની ઉપધિ જિનકલ્પિકોની ઉપધિમાં મધ્યમોપધિ કહેવાય વી છે. તે પ્રધાન પણ નથી કે અપ્રધાન પણ નથી.
*
F
=
=
=
|| ૭૫૧ ||.