________________
નિયુક્તિ
ગરમવસ્ત્ર) (૪) પાત્રાની મુહપત્તી (અત્યારે પુંજણી વપરાય છે, હકીકતમાં ત્યારે પાત્રપ્રતિલેખન કરવા માટે સ્વતંત્ર શ્રી ઓઘ-થી
મુહપત્તી જ રાખવામાં આવતી. પંજણી નહિ.) (૫) પલ્લા (૬) રજદ્માણ (પાત્રા ઉપર સૌથી પહેલું જે વસ્ત્ર વીંટાળીએ છીએ
તે) (૭) ગુચ્છા (પાત્રા ઉપરનું ગરમ વસ્ત્ર). ભાગ-૨
આ ૭ ઉપધિ એ પાત્રનિર્યો.=પાત્રપરિકર પાત્રોપધિ કહેવાય. તથા ૩ કપડા, ઓઘો અને મુહપત્તી આમ કુલ ૭+૫ // ૭૪૯ = =૧૨ ઉપધિ જિનકલ્પિકો પાસે હોય છે.
ન હવે સ્થવિરોની ઉપધિને ગણનાપ્રમાણથી દેખાડતા કહે છે કે પાત્રાથી માંડીને મુહપત્તી સુધીના બાર ઉપધિઅવયવો = | ઉપધિના ભેદો જિનકલ્પીના જે છે, તે જ સ્થવિરોને પણ હોય, તેઓને સ્થવિરકલ્પમાં વધારાની બીજી બે ઉપધિ હોય, માત્રક મા અને ચોલપટ્ટો.
આ ચૌદ પ્રકારની ઉપાધિ સ્થવિરકલ્પમાં હોય છે.
वृत्ति : इदानीं सङ्ग्रहगाथया सर्वमेतदुपसङ्ग्रहन्नाह - મો.ન. : HિIT વીરસરૂવાડું, થેરા વસઋવિશે |
अज्जाणं पन्नवीसं तु, अओ उ8 उवग्गहो ॥६७३॥ जिनानां-जिनकल्पिकानां 'द्वादश रूपाणि' उक्तलक्षणानि भवन्ति, स्थविराणां 'चतुर्दश रूपाणि' उक्तलक्षणानि
|૭૪૯IL