________________
E F
=
S
b
S
=
=
=
E
=
ઓઘનિર્યુક્તિ-૬૬૯ઃ ટીકાર્થ : ઉપધિ બે પ્રકારે છે : (૧) ઓઘોધિ (૨) ઉપગ્રહોપધિ. શ્રી ઓઘણું નિયુક્તિ ,
તે એકેક ઉપધિ બે પ્રકારે છે : (૧) ગણના પ્રમાણ વડે (૨) પ્રમાણ પ્રમાણ વડે. ભાગ-૨
કહેવાનો ભાવ એ છે કે ઓઘોધિ ગણનાપ્રમાણ વડે અને પ્રમાણ પ્રમાણ વડે બે પ્રકારે થાય છે. એમ અવગ્રહોપધિ
પણ ગણનાપ્રમાણ વડે અને પ્રમાણપ્રમાણ વડે બે પ્રકારની થાય છે. // ૭૪૭ા જ તેમાં ઓશોપધિ તે કહેવાય કે જે કાયમ માટે સાધુ વડે ગ્રહણ કરાય. જ્યારે અવગ્રહોપધિ (ઉપગ્રહોપધિ) તે કહેવાય
" કે જે કોઈક કારણો આવી પડે ત્યારે સંયમની રક્ષા માટે ગ્રહણ કરાય. | ઓઘો પધિનું ગણના પ્રમાણ વડે પ્રમાણ એક, બે વગેરે ભેદવાળું કહેવાનું છે એટલે કે ગણનાપ્રમાણ વડે ઓઘોપધિ એક પ્રકારની, બે પ્રકારની... હોઈ શકે છે. તથા લંબાઈ-પહોળાઈની અપેક્ષાએ એનું પ્રમાણપ્રમાણ પણ કહેવાનું છે.
એમ અવગ્રહોપધિનું પણ એક, બે વગેરે રૂપ ગણના પ્રમાણ અને લંબાઈ-પહોળાઈ વડે પ્રમાણપ્રમાણ કહેવું. (ગણનાપ્રમાણમાં ઉપધિની સંખ્યા કહેવાની છે અને પ્રમાણપ્રમાણમાં ઉપધિનું માપ કહેવાનું છે.)
वृत्ति : तत्र ओघोपधिर्जिनकल्पिकानां प्रतिपाद्यते, तत्रापि गणणाप्रमाणतः प्रतिपादयन्नाह - ओ.नि. : पत्तं पत्ताबधो पायट्ठवणं च पायकेसरिया ।
पडलाइं रयत्ताणं च गुच्छओ पायनिज्जोगो ॥६७०॥
= =
=
=
(
*
5
=
*
=
*
hu ૭૪૭
=
!