________________
उपगृह्णातीत्युपग्रहः, संगृह्णातीति सङ्ग्रहः, प्रकर्षण गृह्णातीति प्रग्रहः, अवगृह्णातीत्यवग्रहः, तथा भण्डकमुच्यते उपधिः, શ્રી ઓઘ- નિર્યુક્તિ
तथा 'उपकरणं' उपकरोतीत्युपकरणं, तथा करणमुच्यत उपधिरिति, एते एकार्थाः । ભાગ-૨) ચન્દ્ર. : “કોઈપણ વસ્તુની વ્યાખ્યા તત્ત્વ, ભેદ અને પર્યાય વડે થાય' એ ન્યાયથી ઉપધિના પર્યાયવાચી શબ્દોનું
પ્રતિપાદન કરતા કહે છે. ૭૪૫ | s
ઓઘનિર્યુક્તિ-૬૬૮ : ટીકાર્થ : જે ઉપધાન કરે = પોષણ કરે તે ઉપધિ. પ્રશ્ન : સાધુની ઉપધિ કોને પોષે છે ? ઉત્તર : દ્રવ્યને અને ભાવને. દ્રવ્યથી શરીરને પોષે છે અને ભાવથી જ્ઞાન-દર્શન-ચારિત્રને પોષે છે. એમ જે ઉપગ્રહ કરે તે ઉપગ્રહ. જે સંગ્રહ કરે તે સંગ્રહ. જે પ્રકર્ષથી ગ્રહણ કરે તે પ્રગ્રહ. જે ચારેબાજુથી ગ્રહણ કરે તે અવગ્રહ.
(ચારેયમાં આ સમજવું કે ઉપાધિ એ જ્ઞાનાદિ ઉપર ઉપગ્રહ=ઉપકાર કરે છે. માટે ઉપગ્રહ. જ્ઞાનાદિનો સંગ્રહ કરે છે Sા માટે સંગ્રહ. જ્ઞાનાદિને ખૂબ સારી રીતે ગ્રહણ કરે છે માટે પ્રગ્રહ. અને જ્ઞાનાદિને ચારેબાજુથી ગ્રહણ કરે છે માટે અવગ્રહ.)
તથા ભંડક પણ ઉપધિ કહેવાય એટલે કે ઉપધિ માટે ભંડક શબ્દ પણ વપરાય છે.
*
F
=
=
TI ૭૪૫ll
•
=
"