________________
સાંભળે, ચિંતવે. (જે સૂત્રોમાં કા.ગ્ર. લેવાના નથી, તેવા દશવૈકાલિક વગેરે સૂત્રો ઉત્કાલિક કહેવાય.)
હવે અપવાદ કહેવાય છે.
જો પ્રાદોષિક કાળ શુદ્ધ હોય અને જો અર્ધરાત્રિક કાલ શુદ્ધ ન હોય તો પણ તે પ્રાદોષિક કાળને જ પવેવીને સ્વાધ્યાય કરે. એમ જો વેરત્તિકાળ શુદ્ધ ન હોય અને જો અદ્ધરત્તિ શુદ્ધ હોય તો સાધુઓ ઉપર ઉપકાર કરવા માટે તે અદ્ધતિ જ પવેવીને ॥ ૭૪૩॥ ॥ "સ્વાધ્યાય કરે. એમ જો પ્રાભાતિક કાલ શુદ્ધ ન હોય પણ વેત્તિ શુદ્ધ હોય તો વેરત્તિને જ નિવેદીને સ્વાધ્યાય કરે.
ण
આ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જાણવા.
ઓનિ
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
स
भ
ZI
जो चेव अ सयणविही णेगामं वन्निओ वसहिदारे । सो चेव इहंपि भवे नाणत्तं उवरि सज्झाए ॥ ६६६ ॥
य एव शयितव्ये विधिः पूर्वमेकानेकानां प्रत्युपेक्षकाणां व्यावर्णितो वसतिद्वारे स एवात्रापि द्रष्टव्यः, नानात्वं यदि परमिदं यदुत स्वाध्यायं कृत्वा स्वपन्तीति ।
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૬૬૬ : ટીકાર્થ : પહેલા વસતિદ્વારમાં અનેક પ્રત્યુપેક્ષકોના ઉંઘવા સંબંધમાં જે વિધિ બતાવી ચૂક્યા છીએ તે જ વિધિ અહીં પણ જાણવી. અહીં માત્ર એટલો જ ભેદ છે કે સ્વાધ્યાય કરીને ઊંઘે (પૂર્વે સ્વાધ્યાય કર્યા વિના
णं
મ
भ
ओ
म
Br
| || ૭૪૩ |