________________
શ્રી ઓધનિર્યુક્તિ ભાગ-૨
હવે જો ત્રણ કાલગ્રાહી ન હોય પણ બે જ હોય તો પછી એક જ સાધુ પ્રથમ પહેલા કાલકાંડલામાં ત્રણવાર લઈને બીજા કાલમાંડલામાં બે વાર લે તે પછી બીજો સાધુ બીજા જ કાલમાંડલામાં એકવાર કા.પ્ર. લઈ પછી ત્રીજા માંડલામાં ત્રણવાર લે. આ રીતે જ નવવાર થાય.
અથવા તો એવું બને કે એક સાધુ પહેલા જ કાલમાંડલામાં ચારવાર લે, બીજો વળી બીજા કાલમાંડલામાં બે વાર લે ખે અને ત્રીજામાં ત્રણવાર તે બીજો સાધુ જ લે. આમ આ રીતે બે સાધુ વચ્ચે કુલ નવવાર કા.પ્ર. લેવાની પ્રક્રિયા થાય.
' હવે જો એક જ કાલગ્રાહી હોય તો પછી અપવાદમાર્ગે તે જ સાધુ પહેલામાં, બીજામાં અને ત્રીજામાં ત્રણ-ત્રણ કા.પ્ર. /
૭૩૭.
આ લે.
૪
આ પ્રભાતિક કાલની વિધિ છે. આમ હોતે છતે કાલનું પ્રતિક્રમણ કરીને ઊંધે. એક સાધુ કાલનું પ્રતિક્રમણ ન કરે. તે અપવાદે કાલનું નિવેદન કરે. ' वृत्ति : इदानीं यदुक्तं 'वासासु य तिण्णि दिसत्ति तद्व्याख्यानयन्नाह - ओ.नि.भा. : वासासु य तिण्णि दिसा हवंति पाभाइयम्मि कालंमि ।
सेसेसु तीसु चउरो उउंमि चउरो चउदिसंपि ॥३११॥ वर्षासु तिस्रो दिशो यदि कुड्यादिभिस्तिरोहिता न भवन्ति ततः प्राभातिककालग्रहणं क्रियते, शेषेषु त्रिषु कालेषु
E
= "Is
હા
F
(