________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
'त्रिषु' आद्येषु कालेषु घनसंछादितेऽपि ऋतुबद्धे काले यदि तारकास्तिस्रो दृश्यन्ते ततस्त्रयः काला आद्या गृह्यन्त इति, 'पाभाइए अदिडेवि'त्ति प्राभातिके काले गृह्यमाणे ऋतुबद्धे घनाच्छादिते यदि तारकत्रितयमपि न दृश्यते तथाऽपि गृह्यते काल इति । वर्षाकाले पुनर्घनाच्छादितेऽपि अदृष्टतारा एव चत्वारोऽपि काला गृह्यन्ते । छन्ने न सावकाशे एते चत्वारोऽपि काला गृह्यन्ते । 'निविट्ठोवि'त्ति प्राभातिके त्वयं विशेषः-उपविष्टोऽपि छन्ने स्थाने ऊर्ध्वस्थानस्यासति
| ૭૩૯ો
ચન્દ્ર, ઃ “ઋતુબદ્ધમાં ત્રણ તારા”ની જે વાત કરેલી, તેનું હવે વ્યાખ્યાન કરાય છે.
ઓઘનિર્યુકિત ભા. ૩૧૨ : ટીકાર્થ : પહેલા ત્રણ કાળ એવા છે કે એમાં રોષકાળમાં વાદળોથી આખું આકાશ ભરાઈ F ગયું હોય તો પણ જો કોઈપણ ત્રણ તારલા દેખાય તો કાલ લેવાય. જયારે પ્રભાતિકકાલ ગ્રહણ કરવામાં એવી વિધિ છે કે !
શેષકાળમાં વાદળોથી બધું ઢંકાઈ જાય અને એટલે ત્રણ તારા પણ ન દેખાય તો પણ કાલ ગ્રહી શકાય. ચોમાસામાં તો વાદળોથી ઢંકાયેલું આકાશ હોય તો અને એમાં તારા ન દેખાતા હોય તો પણ કાલગ્રહણ કરાય.
તથા ચોમાસામાં છન્નમાં = ઉપર ઢંકાયેલું સ્થાન હોય, પણ આકાશ ન હોય એમાં આ ચારેય કાલ ગ્રહી શકાય.
ચોમાસામાં પ્રાભાતિક કાલમાં આ વિશેષ છે કે ઢંકાયેલા સ્થાનમાં પણ જો ઊભા રહીને કા.પ્ર. લેવું શક્ય ન હોય તો 'પછી ઢંકાયેલા સ્થાનમાં બેઠો બેઠો પણ કાલગ્રહણ કરી શકે. (ચોમાસામાં ખુલ્લામાં કાલ ન રહે, પણ ઉપર છાપરું વગેરે
Cril ૭૩૯I