________________
શ્રી ઓઘ.
નિર્યુક્તિ
ભાગ-૨
// ૭૩૬ ]
g
હોય તેઓ ઉઠીને ત્યાં સુધી વૈરાત્રિક સ્વાધ્યાય કરે કે જ્યાં સુધી પ્રભાતિકકાલગ્રહણની વેળા થાય, ત્યાર પછી એક સાધુ ઉપાધ્યાયને કે અન્યને સંદેશાવીને પ્રભાતિક કાલ રહે.
સવારે સ્વાધ્યાય કરતા પૂર્વે કુલ નવવાર પ્રભાતિક કા.પ્ર. લઈ શકાય એટલી વેળા જયારે પહોંચતી હોય ત્યારે બધા જ સાધુઓ ઉઠી જાય.
પ્રશ્ન : પ્રભાતિક કાલ નવવાર લેવાની વિધિ કેવી રીતે છે?
(નવવાર લેવો જ પડે' તેમ નહિ. પણ પ્રભાતિક કાલ નવવાર લઈ શકાય ખરો. જો એકવારમાં જ લેવાઈ જાય તો | તો સારું જ છે. પણ ધારો કે એક વારમાં ન લેવાય તો બીજીવાર પણ લઈ શકાય... ત્રીજી વાર પણ લઈ શકાય... એમ નવવાર લેવાય. બીજા બધા કાળો તો એક જ વાર લેવાની છૂટ છે. એકવારમાં ન આવે તો બીજીવાર ન લેવાય.) |
ઉત્તર : પહેલો કાલગ્રાહી ઉપસ્થિત થાય, પણ તેને ત્રણ-ત્રણવાર એક જ કાલમાંડલામાં કાલ હણાય, તો પછી બીજો કાલગ્રહી ઊઠે, તે બીજા કાલમાંડલામાં ત્રણવાર કાલ ગ્રહે, પણ એમાં જો કાલ શુદ્ધ ન ગ્રહાય તો પછી ત્રીજો કાલગ્રહી ઊઠે. ' તે પણ ત્રીજા માંડલામાં ત્રણવાર લે. જો કા.ગ્ર, શુદ્ધ ન થાય તો પછી પ્રભાતિક કાલ ભાંગી જાય. આ રીતે નવવાર કા.ગ્ર. લેતા સાધુઓને નવવારને અંતે પ્રભા ફાટે. (એ રીતે જ કા.પ્ર. લેવાની શરૂઆત કરી હોય, જો પહેલી જ વારમાં કા.પ્ર. આવી જાય તો પછી આઠવાર કા.પ્ર. લેવાનું રદ થતા એટલો સમય વધે. તો એટલો સમય સ્વાધ્યાય કરે.) ત્યાર પછી તે સમયે પ્રતિક્રમણ કરે.
ri ૭૩૬
*
F
= *
=