________________
ક F
કરવાની હોય છે. આ ત્રણ કાલભૂમિઓ જઘન્યથી પણ ૧ હાથના અંતરવાળી હોય એ રીતે જુએ આમ આ પ્રમાણે કરાયા શ્રી ઓઘ-વી
બાદ જે રીતે સૂર્ય અસ્ત પામે, તે રીતે કરવું એટલે કે એ રીતે જ આ બધી ભૂમિઓ જોવાનો પ્રારંભ કરવો કે જેથી આ કાર્ય નિર્યુક્તિ
પૂર્ણ થાય અને સૂર્યાસ્ત થાય. ભાગ-૨TT
(૧૨+૧૨+૩= ૨૭ વસતિ અંગે અહીં મારી સમજણ મુજબ કેટલાક ખુલાસાઓ નીચે મુજબ છે. // ૬૯૬. v - (૧) આંગણામાં ઘરથી બારણા તરફના જ રસ્તે ૬ વસતિ જોવાનો નિયમ નથી. ચિત્રમાં તો માત્ર સમજણ માટે જ
જ દર્શાવેલ છે. બાકી ઘરની ચારે બાજુ આંગણામાં વસતિ જોઈ શકાય છે. હા ! સાધુઓની અવરજવરવાળા માર્ગે વસતિ ન જ જોવાય - મળ ન વોસિરાવાય એ જ સારું છે. પણ ગાઢ શંકા થવાદિ કારણે એ પણ છેવટે ક્ષમાપાત્ર બને છે.
(૨) એ જ રીતે ૭ થી ૧૨ વસતિ પણ આંગણાની બહાર ચારેય દિશામાં જોઈ શકાય છે.
(૩) આ ૨૪ વસતિની વિસ્તૃત સમજણ ઓ.નિ.સારોદ્ધાર ભાગ-રમાં આપવામાં આવી છે. એટલે એમાંથી એનો બોધ ' મેળવી લેવો. આપણે જે આધારે માસન્ને....વગેરે ૨૪ માંડલા બોલીએ છીએ, તેની એમાં સમજણ આપી છે.
(૪) આટલી બધી વસતિઓ જોવાનું કારણ એ કે ગમે ત્યારે ગમે તે પ્રસંગ બની શકે છે. કદાચ રાત્રે તે તે ભૂમિ ઉપર + ગાય વગેરે બેસી જવાથી તે જગ્યાએ પરઠવવું શક્ય ન હોય તો જોયેલી બાર ભૂમિમાંથી ગમે તે ભૂમિમાં જઈ શકાય.
(૫) આમ તો જ્યાં મળનું વિસર્જન કરાય ત્યાં માત્રુનું વિસર્જન પણ કરી જ શકાય. એટલે એની જુદી ભૂમિઓ જોવાની ખરેખર જરૂર નથી. પરંતુ મળવિસર્જન ભૂમિ થોડીક એકાંતમાં હોવી જરૂરી છે - એ મોટી હોવી જરૂરી છે.... જ્યારે માત્રાની
= F G HER Ffs
|| ૬૯૬ /