________________
શ્રી ઓઘ- ચન્દ્ર. આ રીતે કાલવેલાનું નિરૂપણ કરવા માટે નીકળેલા તેઓ સ્વાધ્યાયને ન કરતા છતાં એકાગ્ર બનીને કાલવેલાનું નિર્યુક્તિ નિરૂપણ કરે. હવે જો ત્યાં તેઓ કનકને જુએ તો પાછા ફરી જાય. ભાગ-૨
પ્રશ્ન : કનક એટલે શું?
ઉત્તર : કનકનું પરિમાણ આગળ જીત પંa.. ગાથા વડે કહેશે. | ૭૦૯ો !
જો કનક ન હોય તો કાલગ્રહણની વેળા થાય એટલે દંડધારી અંદર પ્રવેશીને ગુરુની આગળ કહે કે કાલગ્રહણની વેળા. | વર્તે છે. અવાજ કરતા નહિ, અલ્પશબ્દવાળા = સંપૂર્ણ મૌનવાળા અને સાવધાન બની જવું. | અહીં ગંડકનું દૃષ્ટાન્ત છે. ગંડક એટલે ઘોષણા કરનાર. જેમ ગંડક કોઈક કારણ આવી પડે ત્યારે ઉંચા ટેકરા કે ઉંચી ઈમારત વગેરે જે ઉંચા સ્થાન હોય એના ઉપર ચડીને ગામમાં ઘોષણા કરે કે, સવારે આ કાર્ય કરવાનું છે.” એમ આ પણ દંડધારી બોલે કે કાલગ્રહણની વેળા વર્તે છે, તેથી તમારે પણ ગર્જના વગેરેમાં ઉપયોગવાળા બનવું. ओ.नि. : आघोसिए बहूहिं सुयंमि सेसेसु निवडइ दंडो ।
अह तं बहूहिं न सुयं दंडिज्जइ गंडओ ताहे ॥६४७॥ एवमाघोषिते सति दण्डधारिणा बहुभिश्च श्रुतं, शेषाश्च स्तोकास्तैर्न श्रुतं ततश्च तेषामुपरि दण्डो निपतति
| ૭૦૯