________________
E
#
#
E
F
ઉત્તર : ઇરિયાવહિ તો અહીં અવશ્ય પડિકમવી ભલે એ દૂરથી આવેલો હોય કે પછી નજીકથી આવેલો હોય. શ્રી ઓઇનિર્યુક્તિ
પછી એ નવકાર વડે કાયોત્સર્ગ પારે, નવકાર એટલે અહીં માત્ર નમો અરિહંતાણં નહિ, પરંતુ પંચમંગલ રૂ૫ આખો ભાગ-૨
નવકાર સમજવો. R
એ પછી ગુરુને સંદિશાપન કરીને (અર્થાત્ “હું કાલગ્રહણ કરું છું’ એ રીતે જણાવીને રજા મેળવીને) પછી કા.પ્ર. માટે || ૭૧૬ો જ નીકળે.
હવે જો નીકળતી વખતે આવરૂહિ ન કરે કે અલના પામે કે પડી જાય કે વચ્ચે પ્રકાશ આવી જાય તો પછી આ બધા કારણોસર કાળ હણાઈ જાય.
પ્રશ્ન : કાલગ્રહણવેળામાં સાધુઓએ શું કરવું?
ઉત્તર : દંડધારીની ઘોષણા પછી તરત જ બધા સાધુઓ ગર્જના વગેરેમાં ઉપયોગવાળા બને અને ઉપયોગવાળા બનેલા ઓ તેઓ બધા જ કાલગ્રહણ પછીના કાળમાં સ્વાધ્યાયનું પ્રસ્થાપન કરે એટલે કે સ્વાધ્યાય શરૂ કરે.
એક દિવસમાં જુદા જુદા ચાર કા.પ્ર. લેવાય. હવે એ ચાર કા.પ્ર.માં જે ભેદ છે, તેને અમે કહીશું.
એ ચાર કાળ આ પ્રમાણે છે (૧) પ્રાદોષિક (૨) અર્ધરાત્રિક (૩) વૈરાત્રિક (૪) પ્રાભાતિક. આ બધી બાબત ભાષ્યકાર કહેશે.
*
Tu ૭૧૬ .