________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
II ૭૨૮
स्वगणे शङ्का भवति ततश्चैवंविधायां स्वगणे शङ्कायां सत्यां 'परगणे' अन्यगच्छे गत्वा न पृच्छन्ति, किं कारणं?, यत इह कदाचित्स कालग्राहकः साधू रुधिरादिनाऽऽयुक्तः आसीत् ततश्च देवता कालं शोधयितुं न ददाति, तत्र परगणे नैवं, अथवा परगण एव कदाचिदायुक्तः कश्चिद्भवति इह तु नैवं, तस्मात्परगणो न प्रमाणमिति ।
ચન્દ્ર. તેમાં કેટલાકોને ગર્જનાદિની શંકા હોય તો પછી શું વિધિ છે ? એ દેખાડતા કહે છે કે – -
ઓઘનિર્યુક્તિ-૬૫૯: ટીકાર્થ : એકને ગર્જનાદિની શંકા થાય તો સ્વાધ્યાય કરાય (એ શંકાને મહત્ત્વ ન આપવું) એમ a બેને શંકા હોય તો પણ સ્વાધ્યાય કરાય. પણ જો ત્રણ સાધુને ગર્જનાદિની શંકા હોય તો પછી સ્વાધ્યાય ન કરાય.
આમ ઉપર બતાવેલી વિધિ સ્વગચ્છમાં શંકા થાય ત્યારે સમજવી. સ્વગચ્છમાં આવા પ્રકારની શંકા થાય ત્યારે અન્યગચ્છમાં જઈને ન પુછે.
પ્રશ્ન : કેમ ?
ઉત્તર : કદાચ એવું બને કે આ ઉપાશ્રયમાં કાલગ્રાહી સાધુ રુધિર વગેરે વડે યુક્ત હોય અને એટલે અહીં દેવતા કાલને શુદ્ધ કરવા દેતી ન હોય. એટલે કે ગર્જનાદિ સંભળાવતી હોય, જયારે અન્યગચ્છ અન્ય વસતિમાં રહેલો હોય અને ત્યાં આવું રુધિરાદિ ન હોય તો ત્યાં દેવે ગર્જનાદિ ન કર્યા હોય તો ત્યાં ન પણ સંભળાયા હોય. (એટલે જો એમને પુછીએ તો એ તો એમ જ કહે કે “અમને તો કોઈને ગર્જિતાદિ સંભળાયા નથી અને એટલે પછી એમના વચનના અનુસાર આ સાધુઓ પોતાના
કં
=
"is
+
5
=