________________
આ પ્રમાણે જો ન પુછે, પૂછ્યા વિના જતા રહે તો વ્યાઘાત થાય, એટલે કે કાલગ્રહણ ન કરાય.
(૨) હવે જો અવિનય વડે ઉપર મુજબ આપૃચ્છા કરે તો પણ વ્યાઘાત જ થાય. કાલગ્રહણ ન કરાય. (૩) જો વંદન ન કરે કે (૪) અવિનયથી કરે તો (૫) આવશ્યકી ન કરે તો (૬) અવિનયથી કરે તો (૭) બહાર જતાં તેઓનું થાંભલાદિ મૈં વિશે સ્ખલન થાય. (૮) તે સાધુઓમાંથી કોઈપણ સાધુ પડી જાય.... તો આ બધાના કારણે વ્યાઘાત થાય. (૯) કાન વગેરે ॥ ૭૦૭॥ | પાંચ ઇન્દ્રિયોને પ્રતિકૂળ એવા વિષયો જો હોય તો કાલગ્રહણ ન કરાય. આશય છે કે ‘છેદો-ભેદો’ વગેરે શબ્દોને જો તેઓ
|
= સાંભળે, તો તેઓ પાછા ફરી જાય. એ રીતે જો અશુભ ગંધ આવે તો પાછા ફરે. જ્યાં ગંધ હોય ત્યાં રસ હોય એટલે રસ પણ આમાં આવી જ ગયો. તથા કોઈ ખરાબ રૂપને જુએ... (કોઈ ખરાબ સ્પર્શ થઈ જાય) તો કાલગ્રહણ ન કરાય. આમ
આ વાત બધે જ જોડી દેવી. આવું બધું થાય તો નીકળી જાય, એટલે કે કાલગ્રહણ કરવાનું પડતું મૂકે. (૧૦) જો દિગ્મોહમ " થાય, દિશા ભુલી જવાય તો કાલગ્રહણ ન કરાય. (૧૧) જો તારાઓ પડે કે વરસાદ પડે તો આ બધા હમણા જ કહેવાયેલા ઓ વ્યાઘાતોના કારણે પણ કાલગ્રહણ ન કરાય. (૧૨) જો અસજ્ઝાય થઈ જાય (૧૩) તે સાધુઓ જતા હોય અને જો છીંક, અગ્નિ કે ઉદ્યોત થાય, તો તેઓ પાછા ફરે.
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
જો ઉપર કહેલા પ્રકારવાળો વ્યાઘાત ન હોય તો પછી નિર્વ્યાઘાત હોતે છતે બે જ સાધુ ક્ષણમાત્ર સુધી દિશાઓને જોતા ઊભા રહે.
स
UT
ओ
મ
al
|| ૭૦૭ ॥