________________
નિર્યુક્તિ ન
એકવાર ચિંતવે) શ્રી ઓધ
આ પ્રશ્ન : તેવું શા માટે ? ભાગ-૨
ઉત્તર : એટલા માટે કે તે સાધુઓ તો ગોચરીમાં ઘણો કાળ ભમ્યા હોવાથી તેઓને પોતાના અતિચારો વિચારતા વાર
લાગે એટલે જો આચાર્ય એક જ વાર અતિચારોને ચિંતવે તો બીજા સાધુઓ એટલા ઓછાકાળમાં પોતાના અતિચારોને ચિંતવી | / ૭00 = ન શકે (અને એટલે આચાર્યનું ચિંતન પૂર્ણ થયા બાદ ઘણા સમય પછી સાધુઓનું ચિંતન પૂર્ણ થાય જે યોગ્ય નથી.) માટે જ આચાર્ય પોતાના અતિચારો બે વાર ચિંતવે.
(બે ય મતમાં ફરક એટલો કે પહેલા મતમાં તે સાધુઓ કરેમિભંતે બોલી કાયોત્સર્ગમાં રહીને સૂત્રાર્થ ચિંતવે છે. જયારે મા જ બીજા મતમાં તે સાધુઓ પહેલાં તો કાયોત્સર્ગમાં જ સૂત્રાર્થ ચિંતવે છે, અને પછી આચાર્યશ્રીના આવ્યા બાદ કાયોત્સર્ગમાં
જ કરેમિ ભંતે બોલી અતિચારો ચિંતવે છે.) ओ ओ.नि. : जो होज्ज उ असमत्थो बालो वुड्डो गिलाणपरितंतो ।
सो आवस्सगजुत्तो अच्छेज्जा निज्जरापेही ॥६३९॥ यस्तु साधुरनागतकायोत्सर्गकरणेऽसमर्थो भवेद्वालो वृद्धो रोगा? ज्वरादिना स आवश्यकयुक्तस्तस्यामेव प्रतिक्रमणभूमौ उपविष्टः कायोत्सर्गं करोति, एवं निर्जरापेक्षी तिष्ठेत् ।
-
= Ms - B
૭૦૦