________________
વેગ અટકાવવો ન જોઈએ.' (એટલે આવી કટોકટિના સમયે સાધુ ગમે ત્યાં બેસે તો પણ લોકો વિરોધ ન કરે. તેઓને પણ શ્રી ઓઇ
આવા અનુભવો થયા જ હોય. હા ! આજે પણ સંડાસોના વપરાશ વિનાના ગામોમાં આવું કંઈક બને તો એમાં લોકગહ નિર્યુક્તિ ન
જ થતી નથી. એક સાધુ એક ગામમાં ઉતાવળના કારણે રસ્તા ઉપર જ બેસી ગયેલા, બીજા સાધુએ ત્યાંથી પસાર થતા લોકને ભાગ-૨
અટકાવીને વાસ્તવિકતા જણાવી તો તેઓને એમાં કોઈ જુગુપ્સાદિ ન થયા.) II ૬૮૫l * v, આ વિષયમાં એક કથાનક છે. એક રાજા હતો, તેની પાસે એક મુખ્ય વૈદ્ય હતો, તે મરી ગયો. તે મરી ગયો એટલે
" રાજાએ તપાસ કરાવી કે ‘એનો પુત્ર છે કે નહિ?” લોકોએ રાજાને કહ્યું કે “તે વૈદ્યની એક દીકરી છે, તેણીએ આખું વૈદકશાસ્ત્ર * ભણેલ છે” રાજાએ એને બોલાવી, તે આવી, રાજાએ કહ્યું કે, “તું શું ભણી છે?” તેણીએ કહ્યું કે, “હું વૈદક શાસ્ત્ર ભણી છું.” હવે | એ જ વખતે તેણીને વાછુટ થઈ. એનો અવાજ સાંભળીને બીજા વૈદ્યો હસ્યા ત્યારે તેણીએ તે વૈદ્યોને અને રાજાને કથન કર્યું કે મો.નિ.: તિUિT સર્જી મળે ! મલ્સિ રે પર્ણપ્રિયા
वायुमुत्तपुरीसाणं पत्तवेगं न धारए ॥६२५॥ सिलोगो सुगमो । एवं साहुणावि वेज्जाईणं परिक्हणा कायव्वा
ઓઘનિર્યુક્તિ ૬૨૫ : ટીકાર્થ : હે રાજન્ ! આ દેહમાં ત્રણ શલ્યો રહેલા છે. વાયુ-મૂત્ર-મળ. એમના પ્રાપ્ત વેગને અટકાવવો નહિ.
ne *
I:
૬૮૫T