________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
|| ૬૮૭
w vi
ઓઘનિર્યુક્તિ-૬૨૭ : ટીકાર્થ : ધીરપુરુષો વડે કહેવાયેલી આ પારિષ્ઠાપનિકાવિધિ તમને કહેવાઈ. હવે અલ્પઅક્ષરોવાળી અને મોટા અર્થવાળી સામાચારીને કહીશ.
રિત એ દ્વાર પૂર્ણ થયું. वृत्ति : इदानीं सामाचारी व्याख्यायते । મો.નિ.: સત્રાતો સાત વરમપરિર્ષિ નાળિUT મોટું
पडिलेहणामप्पत्तं नाऊण करेइ सज्झायं ॥६२८॥ एवं च साधः सञ्ज्ञां व्यत्सज्यागतः पुनः 'चरमपौरुषीं' चतुर्थप्रहरं ज्ञात्वा 'अवगाढां' अवतीर्णं, ततः किं भ करोतीत्यत आह - प्रत्युपेक्षणां करोति, अथासौ चरमपौरुषी नाद्यापि भवति, ततोऽप्राप्तां चरमपौरुषी मत्वा स्वाध्यायं तावत्करोति यावच्चरमपौरुषी प्राप्ता ।
ચન્દ્ર.: હવે સામાચારી કહેવાય છે.
ઓઘનિર્યુક્તિ-૬૨૮: ટીકાર્થ : આ પ્રમાણે સાધુ સ્પંડિલ વોસિરાવીને આવે, ત્યારે ચોથો પ્રહર શરૂ થઈ ગયેલો જો જાણે, તો એ જાણીને એ શું કરે ? એ કહે છે કે તે સાધુ પ્રતિલેખન કરે. હવે જો ચોથો પ્રહર હજી પણ શરૂ ન થયો હોય,
भ
'
i ૬૮૭