________________
ભાગ-૨
|
વિશેષ છે કે ત્યાં શબ્દ કરવાનો છે. (પહેલા ભાંગાની અપેક્ષાએ બાકીના ત્રણ ભાગમાં એ વિશેષતા છે કે તેમાં યતના શ્રી ઓઘથી
કરવાની છે. પણ એ ત્રણ ભાંગામાં ય એક સરખી યતના નથી. ત્રીજા ભાંગામાં પણ કંઈક વિશેષતા જોવાની છે. આપાતનિર્યુક્તિ
અસંલોક ત્રીજો ભેદ છે. એ સ્થાનમાં અવાજ કરવાનો છે.)
આશય એ છે કે ત્રીજા આપાત-અસંલોક સ્થાનમાં શબ્દ કરતા કરતા જવું. (જેથી ત્યાં રહેલાઓ સાવધાન થઈ જાય // ૬૮૨ 3 અને બીજા જોનારાઓ પણ સાધુ ઉપર શંકા કરનારા ન બને. છાનો છાનો જાય તો બધાને શંકા થાય.)
જ્યારે અંડિલ માટે અત્યંત ઉતાવળ હોય તો પછી એમાં જે યતના કરવાની છે, તે વિશેષ પ્રકારની છે. તે તમે સાંભળો. હું તમને કહું છું. वृत्ति : तत्र प्रथमस्थण्डिले गन्तव्यं अथ तन्नास्ति -
जदि पढमं न तरेज्जा तो बितियं तस्स असइए तइयं ।
तस्स असई चउत्थे गामे दारे य रत्थाए ॥६२३॥ "यदि प्रथमे स्थण्डिले गन्तं न शक्नुयात्ततो द्वितीयं व्रजेत, 'तस्य' द्वितीयस्यासति तृतीयं व्रजेत्, 'तस्य' तृतीयस्यासति चतुर्थं स्थण्डिलं व्रजेत्, यदा चतुर्थमपि स्थण्डिलं गन्तुं न शक्नोति, तदा ग्रामद्वारे गत्वा व्युत्सृजति, यदा ग्रामद्वारमपि गन्तुं न शक्नोति तदा रथ्यायामेव व्युत्सृजति ।
El ૯૮૨ .