________________
શ્રી ઓઘ- નિર્યુક્તિ ભાગ-૨
P
| ૬૬૧ /
5
कार्या) तस्य च परिष्ठापनविधिं वक्ष्ये । पूर्वार्द्ध पूर्ववत्, तद्विषादिकृतं भोजनं 'छारेण' भूत्या 'आक्रम्य' मिश्रीकृत्य चैव परिष्ठापनीयं, सुगमम् ।
ચન્દ્ર. : હવે આ જ અર્થનો ગાથાઓ વડે ઉપસંહાર કરતા કહે છે –
ઓઘનિર્યુક્તિ-૬૦૨ થી ૬૦૬ : ટીકાર્થ : સંયોગચૂર્ણમાં ગૃહસ્થી=સંસારી સ્ત્રીનું દૃષ્ટાન્ત છે. તે રૂપવાનભિક્ષમાં રાગી w | થઈ. પણ તે પાપકર્મ કરવાને નહિ ઇચ્છતા સાધુને તેણીએ કરાયેલા યોગવાળો=વશીકરણચૂર્ણવાળો ભિક્ષાપિંડ આપ્યો. આ # ગ્રહણ કર્યા બાદ સાધુને તરત જ અશુભભાવ થયો. એટલે કે તે સ્ત્રી તરફ ચિત્ત ખેંચાવા લાગ્યું. તે સાધુને શંકા પડી કે “આ જ
ભિક્ષા યોગકૃત છે.” એટલે એ શંકાના કારણે સાધુ ભિક્ષાપરિભ્રમણથી પાછો ફર્યો. આ જ પ્રમાણે વિષકૃતમાં પણ દષ્ટાન્ત છે. ' એ પાત્રુ ગુરુને આપીને માત્ર કરી લે છે. તે ગુરુ વડે ગંધાદિ દ્વારા જણાવે છતે, તે ભોજનનો વિધિ વડે ત્યાગ કરાય - | છે. “ દ્રિ થી જાણે” એમ કહ્યું. તેમાં માઃિ થી સમજવું કે મીઠાવાળું ભોજન એમાં પડવાથી પણ ઝેર છૂટું પડે એટલે ખ્યાલ આવે.
આ ભોજનનો ત્યાગ વિધિપૂર્વક કરવો કેમકે અવિધિથી પરઠવવામાં આવે તો શિયાળાદિનો વધ થાય. આમ વિદ્યાથી મંત્રિત, યોગચૂર્ણકૃત, વિષસંયુક્ત ભોજનગ્રહણ કરાયેલું હોય તો ગમે એટલી ભૂખની પીડા હોય તો પણ આ ભોજનનો અવશ્ય ત્યાગ જ કરવો. તેને પરઠવવાની વિધિ હું કહીશ.
:
૬
=
"Is
૬૬૧ /
- E