________________
-
"
P
P
=
=
=
ચી અને વપરાવવી, કેમકે એમાં આ બધા લાભો છે કે – શ્રી ઓઘણું નિયુક્તિ
ઓઘનિર્યુક્તિ-૬૧૧ : ટીકાર્થ: (૧) આચાર્યને માટે પ્રાયોગ્ય વસ્તુનું જો ગ્રહણ કરીએ તો એમના સૂત્ર અને અર્થનું ભાગ-૨
1 સ્થિરીકરણ કરાયેલું થાય. કેમકે સુંદર આહાર વાપરવાના કારણે આચાર્ય સૂત્રાર્થોને વિચારી શકે. માટે આચાર્ય માટે અનુકૂળ
વસ્તુઓ લેવી. (૨) વળી આ રીતે આચાર્યને સારી વસ્તુઓ વપરાવવા દ્વારા એમના પ્રત્યે વિનય પણ પ્રદર્શિત કરાયેલો થાય. ૬૬૮
= (૩) આ રીતે ગુરુપૂજા કરાયેલ થાય. (૪) બીજા સાધુઓ આચાર્યને અનુકૂળ વપરાવે એ જોઈને નૂતનદીક્ષિતને ખ્યાલ આવે જ કે આ બધાને આચાર્યશ્રી પ્રત્યે ખૂબ બહુમાન છે. બાકી જો આચાર્યની ભક્તિ કોઈ કરતું ન હોય તો પેલો નૂતન એમ જ ! # વિચારે કે “અહીં તો કોઈ નાનું નથી કે કોઈ મોટું નથી. બધા સરખા છે.’ આમ એને વિપરીત પરિણામ ઉત્પન્ન થાય. (૫) |
| પ્રાયોગ્યગોચરી જે દાતા વહોરાવે તેને શ્રદ્ધાની વૃદ્ધિ પણ થાય. જો આવી અનુકૂલ વસ્તુઓ ન વહોરાય તો એ દાતાની i શ્રદ્ધાવૃદ્ધિ ન થાય. (૬) તથા આચાર્યના બુદ્ધિ અને બલની વૃદ્ધિ થાય. તેમાં સેવા કરનારાઓને મોટી નિર્જરા પ્રાપ્ત થાય. અને મો.ન. : અહિં રખોદિ૩ ઘુસવ વયંતિ મનુબ્રુપ છે ,
गरूअणकंपाए पण गच्छे तित्थे य अणकंपा ॥१२॥ 'एभिः' पूर्वोक्तकारणैः केचित्समर्थस्याप्याचार्यस्यानुकम्पा कर्तव्येत्येवं वदन्ति, यतो गुरोरनुकम्पया गच्छे तीर्थे चानुकम्पा कृता भवति । यतश्चैवमतः प्रायोग्यग्रहणं ग्राह्यमिति ।
=
=
=
:
૯૬૮.