SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ - " P P = = = ચી અને વપરાવવી, કેમકે એમાં આ બધા લાભો છે કે – શ્રી ઓઘણું નિયુક્તિ ઓઘનિર્યુક્તિ-૬૧૧ : ટીકાર્થ: (૧) આચાર્યને માટે પ્રાયોગ્ય વસ્તુનું જો ગ્રહણ કરીએ તો એમના સૂત્ર અને અર્થનું ભાગ-૨ 1 સ્થિરીકરણ કરાયેલું થાય. કેમકે સુંદર આહાર વાપરવાના કારણે આચાર્ય સૂત્રાર્થોને વિચારી શકે. માટે આચાર્ય માટે અનુકૂળ વસ્તુઓ લેવી. (૨) વળી આ રીતે આચાર્યને સારી વસ્તુઓ વપરાવવા દ્વારા એમના પ્રત્યે વિનય પણ પ્રદર્શિત કરાયેલો થાય. ૬૬૮ = (૩) આ રીતે ગુરુપૂજા કરાયેલ થાય. (૪) બીજા સાધુઓ આચાર્યને અનુકૂળ વપરાવે એ જોઈને નૂતનદીક્ષિતને ખ્યાલ આવે જ કે આ બધાને આચાર્યશ્રી પ્રત્યે ખૂબ બહુમાન છે. બાકી જો આચાર્યની ભક્તિ કોઈ કરતું ન હોય તો પેલો નૂતન એમ જ ! # વિચારે કે “અહીં તો કોઈ નાનું નથી કે કોઈ મોટું નથી. બધા સરખા છે.’ આમ એને વિપરીત પરિણામ ઉત્પન્ન થાય. (૫) | | પ્રાયોગ્યગોચરી જે દાતા વહોરાવે તેને શ્રદ્ધાની વૃદ્ધિ પણ થાય. જો આવી અનુકૂલ વસ્તુઓ ન વહોરાય તો એ દાતાની i શ્રદ્ધાવૃદ્ધિ ન થાય. (૬) તથા આચાર્યના બુદ્ધિ અને બલની વૃદ્ધિ થાય. તેમાં સેવા કરનારાઓને મોટી નિર્જરા પ્રાપ્ત થાય. અને મો.ન. : અહિં રખોદિ૩ ઘુસવ વયંતિ મનુબ્રુપ છે , गरूअणकंपाए पण गच्छे तित्थे य अणकंपा ॥१२॥ 'एभिः' पूर्वोक्तकारणैः केचित्समर्थस्याप्याचार्यस्यानुकम्पा कर्तव्येत्येवं वदन्ति, यतो गुरोरनुकम्पया गच्छे तीर्थे चानुकम्पा कृता भवति । यतश्चैवमतः प्रायोग्यग्रहणं ग्राह्यमिति । = = = : ૯૬૮.
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy