________________
श्री मोध-त्यु નિર્યુક્તિ ભાગ-૨
॥
9॥
म
આ જ પ્રમાણે મહેમાન સાધુમાં પણ સમજવું. જો મહેમાન સમર્થ હોય તો પછી તેમને માટે પ્રાયોગ્ય વસ્તુઓનું જૂદું ગ્રહણ કરવાની જરૂર નથી. પણ જે બધાની ભેગી ગોચરી આવે એમાંથી એમને આપવામાં આવે.
પણ જો પ્રાપૂર્ણક અસમર્થ હોય તો પછી તેને પ્રાયોગ્યનું અલગ ગ્રહણ કરવું. वृत्ति : केचित्पुनरेवं भणन्ति-यदुत समर्थस्याप्याचार्यस्य प्रायोग्यग्रहणं कर्त्तव्यं, यत एते गुणा भवन्ति - ओ.नि. : सुत्तत्थथिरीकरणं विणओ गुरुपूय सेहबहुमाणो ।
दाणवतिसद्धवुड्डी बुद्धिबलवद्धणं चेव ॥६११॥ ___ आचार्यस्य प्रायोग्यग्रहणे क्रियमाणे सूत्रार्थयोः स्थिरीकरणं कृतं भवति, यतो मनोज्ञाहारेण सूत्रार्थों सुखेनैव भ चिन्तयति, अत आचार्यस्य प्रायोग्यग्रहणं कर्त्तव्यं, तथा विनयश्चानेन प्रकारेण प्रदर्शितो भवति, गुरुपूजा च कृता " भवति, सेहस्य चाचार्य प्रति बहुमानः प्रदर्शितो भवति, अन्यथा सेह इदं चिन्तयति, यदुत न कश्चिदत्र गुरुर्नापि लघुरिति, ओ अतो विपरिणामो भवति, तथा प्रायोग्यदानपतेश्च श्रद्धावृद्धिः कृता भवति, तथा बुद्धेर्बलस्य चाचार्यसत्कस्य वर्द्धनं भवति, तत्र च महती निर्जरा भवति । ચન્દ્ર,: બીજા કેટલાકો આ પ્રમાણે કહે છે કે આચાર્ય સમર્થ હોય તો પણ તેમના માટે પ્રાયોગ્ય વસ્તુઓ અલગ લાવવી
H
Swagalas
॥