________________
श्रीमोध-त्यु નિર્યુક્તિ ભાગ-૨
||६७४॥
તો પણ અન્ય સાધુ ખપાવવા સમર્થ હોય તો પણ એને એ ખપાવવા ન આપવી, પણ પરઠવી દેવી. જ્યારે એ સિવાય માંગ્યા વિના લાવેલામાંથી જે કંઈ પણ વધેલું હોય તેને તો કોઈક સાધુ ખપાવી લે. (આશય એ છે કે “ગ્લાન માટે જોઈએ છે' એ રીતે યાચેલું હોય અને તે વધે તો બીજા ન વાપરે.)
પ્રાદુર્ણક પણ આચાર્યની જેમ જ વ્યાખ્યાન કરાયેલો જ જાણવો, એટલે એમાં નવું કંઈ કહેવાનું નથી.
वृत्ति : इदानीं दुर्लभत्ति व्याख्यानयन्नाह - ___ओ.नि. : दुल्लभदव्वं व सिआ घयाइ घेत्तूण सेस भुझंति ।
थोवं देमि व गेण्हामि यत्ति सहसा भवे भरियं ॥१६॥ दुर्लभद्रव्यं वा स्याद्-भवेत् घृतादि तद्गृहीत्वा उपभुज्य च यत् शेषं तद् उज्झति, एवं वा पारिष्ठापनिकं भवति। इदानीं सहसदाणत्ति व्याख्यानयन्नाह - 'थोवं देमी'त्यादि, स्तोकं दास्यामीत्येवं चिन्तयन्त्या गृहस्थया सहसा - अतर्कितमेव तत् साधुभाजनं भृतं, साधुर्वा चिन्तयति स्तोकं ग्रहीष्यामीति, पुनश्चातर्कितमेव भाजनं भृतं, ततश्चैवमतिरिक्तं भवति, पुनश्च परिष्ठाप्यत इति ।
यन्द्र. : वे दुर्लभ शनुं व्याण्यान २ता छे.
६७४॥