________________
TE F
નિયુક્તિ ની
આવી ગોચરી પરઠવવામાં જે વિધિ છે તે આગળ કહેવાશે. શ્રી ઓઘ-.
આ જ પ્રમાણે વિષકૃત ભોજન પણ સમજી લેવું. એક સ્ત્રી સાધુ પર રાગી થઈ. સાધુ એને ઇચ્છતો નથી. એટલે ગુસ્સે
થયેલી તેણીએ વિષમિશ્રિત ભિક્ષા આપી. જેવું એ ભોજન સાધુને અપાયું કે તરત સાધુને મસ્તકની વેદના શરૂ થઈ. (વિષની ભાગ-૨
તીવ્ર ગંધાદિને કારણે આવી મસ્તક પીડા સંભવિત લાગે છે.) સાધુ ઉપાશ્રયે પહોંચી પાત્રુ ગુરુને આપીને માત્રુ વોસિરાવે છે. | ૬૫૯ = કે આ બાજુ ગુરુને પણ મસ્તકની વેદના થઈ અને ગુરુએ ગંધ વડે આ વાત જાણી લીધી કે “આ ભોજન વિષમિશ્રિત છે.'
અથવા તો એવું પણ બને કે એ ઝેરવાળી ગોચરીમાં જ બીજી મીઠાવાળી ભિક્ષા પડી એટલે મીઠું ભેગુ થવાથી એ ઝેર છૂટુ પડે - પીગળે. એટલે જણાઈ જાય. આ પ્રમાણે એ ઝેરવાળું જાણીને પછી એ પરઠવી દેવી. તે વિધિ હું કહીશ.
E
F
=
=
=
૬
=
वृत्ति : इदानीममुमेवार्थं गाथाभिरुपसंहरन्नाह - ओ.नि. : जोगंमि उ अविड्या अज्झुववन्ना सरूवभिक्खुंमि ।
कडजोगमणिच्छंतस्स देइ भिक्खं असुभभावे ॥६०२॥ संकाए स नियट्टो दाऊण गुरुस्स काइयं निसिरे । तेसिंपि असुभभावो पच्छा उ ममापि उज्झयणा ॥६०३॥
= f
"Is
fક '
| ૬પ૯ો
મ
મ
|