________________
-
ક
'
અતિચારોને ચિંતવે
P
=
=
=
- જે ક્રમથી અતિચાર સેવેલા હોય તે ક્રમથી જ ચિંતવે. (૨) ક્યારેક વિકટનામાં - આલોચનામાં અનુકૂળ થાય એ રીતે જ આ શ્રી ઓઘનિયક્તિ ભાગ-૨
કહેવાનો ભાવ એ છે કે પહેલા નાનો દોષ સેવ્યો હોય, પછી મોટો, પછી વધુ મોટો અને સાધુ ચિંતવે પણ એ જ
પ્રમાણે. તો આ પ્રતિસેવનાને અનુકૂળ છે અને આલોચનામાં પણ અનુકૂળ છે. કેમકે પહેલા નાના દોષ આલોચાય છે, પછી 3 પ૩૩ = મોટો, પછી ઘણો મોટો એટલે પ્રતિસેવનાનુકૂલ - આલોચનાનુકૂલ આ પહેલો ભાંગો છે.
બીજો ભાંગો-પ્રતિસેવનાનુકૂલ છે, પણ આલોચનાનુકૂલ નથી.
કહેવાનો ભાવ એ છે કે પહેલા મોટો દોષ સેવ્યો, પછી નાનો, પછી મોટો, પછી વધુ મોટો અને સાધુ ચિંતવે પણ ના એજ ક્રમથી છે. એટલે આ પ્રતિસેવનાને અનુકૂલ આલોચના છે. કેમકે પ્રતિસેવનાના ક્રમ પ્રમાણે આલોચના કરી છે. પણ | આ આલોચનાને અનુકૂળ નથી. કેમકે આલોચનામાં તો સૌથી નાનો પહેલા અને પછી ઉત્તરોત્તર મોટા... છેલ્લે સૌથી મોટો દોષ... એ પ્રમાણે આલોચના કરવાની હોય છે. અહીં એવું નથી.
આ બીજો ભાંગો થયો.
ત્રીજો ભાંગો-પ્રતિસેવનાને અનુકૂળ નથી, પણ આલોચનાને અનુકૂળ છે. કહેવાનો આશય એ કે અતિચારો આડાઅવળા, ઉંધા-ચત્તા સેવ્યા હોય એટલે કે પહેલા મોટો, પછી નાનો, પછી વધુ મોટો, પછી મોટો, પછી નાનો, પછી વધુ
'|| ૫૩૩ .
=
=
$
*
e's
મોટો...
ર