SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ - ક ' અતિચારોને ચિંતવે P = = = - જે ક્રમથી અતિચાર સેવેલા હોય તે ક્રમથી જ ચિંતવે. (૨) ક્યારેક વિકટનામાં - આલોચનામાં અનુકૂળ થાય એ રીતે જ આ શ્રી ઓઘનિયક્તિ ભાગ-૨ કહેવાનો ભાવ એ છે કે પહેલા નાનો દોષ સેવ્યો હોય, પછી મોટો, પછી વધુ મોટો અને સાધુ ચિંતવે પણ એ જ પ્રમાણે. તો આ પ્રતિસેવનાને અનુકૂળ છે અને આલોચનામાં પણ અનુકૂળ છે. કેમકે પહેલા નાના દોષ આલોચાય છે, પછી 3 પ૩૩ = મોટો, પછી ઘણો મોટો એટલે પ્રતિસેવનાનુકૂલ - આલોચનાનુકૂલ આ પહેલો ભાંગો છે. બીજો ભાંગો-પ્રતિસેવનાનુકૂલ છે, પણ આલોચનાનુકૂલ નથી. કહેવાનો ભાવ એ છે કે પહેલા મોટો દોષ સેવ્યો, પછી નાનો, પછી મોટો, પછી વધુ મોટો અને સાધુ ચિંતવે પણ ના એજ ક્રમથી છે. એટલે આ પ્રતિસેવનાને અનુકૂલ આલોચના છે. કેમકે પ્રતિસેવનાના ક્રમ પ્રમાણે આલોચના કરી છે. પણ | આ આલોચનાને અનુકૂળ નથી. કેમકે આલોચનામાં તો સૌથી નાનો પહેલા અને પછી ઉત્તરોત્તર મોટા... છેલ્લે સૌથી મોટો દોષ... એ પ્રમાણે આલોચના કરવાની હોય છે. અહીં એવું નથી. આ બીજો ભાંગો થયો. ત્રીજો ભાંગો-પ્રતિસેવનાને અનુકૂળ નથી, પણ આલોચનાને અનુકૂળ છે. કહેવાનો આશય એ કે અતિચારો આડાઅવળા, ઉંધા-ચત્તા સેવ્યા હોય એટલે કે પહેલા મોટો, પછી નાનો, પછી વધુ મોટો, પછી મોટો, પછી નાનો, પછી વધુ '|| ૫૩૩ . = = $ * e's મોટો... ર
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy