________________
मो
શ્રી ઓધ- સ્થ
નિર્યુક્તિ નું
ભાગ-૨
જ્યારે સાધુ એને આલોચનાને અનુકૂળ થાય એ રીતે ચિંતવે છે = આલોચે છે. પહેલા સૌથી નાનો. છેલ્લે સૌથી મોટો... આ ત્રીજો ભાંગો છે.
ચોથો ભાંગો પ્રતિસેવનાને પણ અનુકૂળ નથી અને આલોચનાને પણ અનુકૂળ નથી. કહેવાનો આશય એ કે પહેલા મોટો દોષ સેવ્યો, પછી નાનો, ફરી મોટો, ઘણો મોટો.. જ્યારે ચિંતવે છે તો જેમ જે રીતે યાદ આવે તેમ. પહેલા મોટો, ૫૩૪॥ મૈં પછી નાનો, ફરી મોટો, ફરી ઘણો મોટો... આમ ગમે તેમ ચિંતવનારા સાધુને તે પ્રતિસેવનાનુકૂલ પણ નથી કે
स
स
આલોચનાનુકૂલ પણ નથી.
આ ચોથો ભાંગો છે, આ છોડી દેવો.
T
હવે આ જ અર્થનો ગાથામાં અડધા ભાગ વડે ઉપસંહાર કરતા કહે છે કે “પ્રતિસેવના - આલોચના, આમાં પણ ચાર TM ભાંગા થાય.” આ પદાર્થનું વ્યાખ્યાન કરી જ દીધું છે.
ओ
वृत्ति : इदानीं सामुदानिकानतिचारानालोचयति यदि व्याक्षेपादिरहितो गुरुर्भवेत्, अथ व्याक्षिप्तो भवति तदा नालोचयति, एतदेवाह
ઓનિ. :
:
=
|f
वक्खित्तपराहुत्ते पमत्ते मा कयाइ आलोए ।
आहारं च करितो नीहारं वा जइ करेइ ॥५१६॥
ण
स्स
[
व
ओ
at
સ
11 438 11