________________
=
નિર્યુક્તિ
'
=
तदर्थं न भुङ्क्ते । दारं । राज्ञा राजकुलधारणादिरूपो यधुपसर्गः कृतः, सन्नायगा वा-स्वजना यदि उन्निष्क्रमणार्थमुपसर्गं શ્રી ઓઘ-થિ.
कुर्वते ततो न भुङ्क्ते । दारं । ब्रह्मव्रतपालनार्थं न भुङ्क्ते, यतो बुभुक्षितस्योन्मादो न भवति । दारं । प्राणिदयार्थं न ભાગ-૨
भुङ्क्ते, यदि वर्षति महिका वा निपतति । दारं । तपोऽर्थं न भुङ्क्ते तच्च चतुर्थादि यावत्षण्मासास्तावत्तपो भवति तदर्थं
न भुङ्क्ते । दारं । षष्ठं शरीरव्यवच्छेदार्थमनाहारः साधुर्भवतीति ॥ एभिः पूर्वोक्तैः षड्भिः स्थानैरनाहारको भवति स धर्म ।। 30॥ म नातिक्रामति भिक्षुरतो ध्यानयोगरतेन भवितव्यमिति ।
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૫૮૩, ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૨૯૨-૯૩-૯૪, ઓઘનિર્યુક્તિ-૫૮૪: ટીકાર્થ : (ઉપર આહાર વાપરવાના કારણો દર્શાવ્યા, હવે એનાથી તદ્દન વિપરીત આહાર ન વાપરવાના કારણોને દર્શાવે છે) અથવા આ આગળ " કહેવાતા છે કારણોસર પોતે આહાર ન વાપરે. તેમાં નિર્યુક્તિકાર જ છઠ્ઠા પદનું વ્યાખ્યાન કરતા કહે છે કે સંલેખના કર્યા :
બાદ આત્માને હિતકારી એવી ક્ષમાને - ઉપશમભાવને પામીને સુખેથી શરીરની સંલેખના કર્યા બાદ બધા જ આહારને છોડી 'ઓ દે.
હવે ભાગ્યકાર જ આ છ સ્થાનોને દેખાડતા કહે છે. (૧) આતંક એટલે જવર વગેરે આગળ કહેવાશે. (૨) રાજાદિથી ઉત્પન્ન થયેલો ઉપસર્ગ આવે. આ આતંક અને ઉપસર્ગને સહન કરવા માટે ન વાપરે.
=