________________
=
ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૫૯૪-૯૫ ભાષ્ય-૨૫ થી ૩૦૦ : ટીકાર્થ : સાધુએ વિધિગૃહીત અને વિધિભક્ત એવું જે શ્રી ઓધ
ભોજન પાણી વધેલ હોય તે વાપરવું. એમાં જે ભોજન-પાણી ઉદ્દમાદિ દોષ વિનાના હોય અને પાત્રામાં વહોરતી વખતે નિયુક્તિ કરે
[ સારા-ખરાબનો ભેદ પાડીને જૂદા જૂદા ન વહોર્યા હોય પણ એકીસાથે વહોર્યા હોય તે વિધિગૃહીત બને. ભાગ-૨
અને જે કટછેદ વડે અથવા તો પ્રતરછેદાદિ વડે વપરાયું હોય તે વિધિમુક્ત બને. આમ આવા પ્રકારનું વિધિગૃહીત // ૬૪૪ ૫ અને વિધિમુક્ત જે જે વસ્તુ વધી પડેલી હોય તે ભોજન કે પાણી ઉપવાસી વગેરે સાધુઓને પારિઠાવણી તરીકે વાપરવા કહ્યું જ છે. (વિધિમુક્ત ભોજન એઠું થયેલું ન હોય.)
આવું કલ્પતું હોવાના કારણે હવે બીજા પ્રકારથી આ પદાર્થને દર્શાવે છે કે આ વિધિગૃહીત અને વિધિભક્ત આ બે Is પદમાં ચાર ભાંગાઓ થાય છે.
તે આ પ્રમાણે (૧) વિધિગૃહીત + વિધિમુક્ત (૨) વિધિગૃહીત + અવિધિમુક્ત (૩) અવિધિગૃહીત + વિધિમુક્ત (૪) અવિધિગૃહીત + અવિધિમુક્ત
=
= 15
i
fe,
:
૬૪૪