________________
તથા સાધુએ લોભના અતિરેકને કારણે આસક્તિથી જે ગોળ વગેરે દ્રવ્ય ગ્રહણ કરેલા હોય અથવા જે આધાકર્માદિ श्री सोध-न्यु
ઉત્તરગુણો વડે અશુદ્ધ હોય એ પણ જાતા ભિક્ષા કહેવાય. આનું પણ વિધિપૂર્વક વ્યુત્સર્જન શી રીતે થાય ? તે કહીશ. नियुस्ति (भाग-२
પ૯૮મી ગાથાનો પ્રાંતમ એ પૂર્વાર્ધ સુગમ છે. ઉત્તરાર્ધમાં પણ માત્ર આટલું જ સ્પષ્ટ કરવું કે આ લોભ-આધાકર્માદિ
દોષવાળુ ભોજન સાધુઓ જોઈ શકે એવા સ્થાને બે ઢગલા રૂપે મૂકીને પરઠવવું. ॥६५४॥ म
वृत्ति : इदानीं 'अभिओगे'त्ति व्याख्यानयन्नाह - स ओ.नि. : दुविहो खलु अभिओगो दव्वे भावे य होइ नायव्वो ।
दव्वंमि होइ जोगो विज्जा मंता य भावंमि ॥५९९।। द्विविधोऽभियोगो-द्रव्याभियोगो भावाभियोगश्च ज्ञातव्यः, तत्र द्रव्ये योगो द्रव्ययोगश्शूर्णस्तन्मिश्रपिण्डोऽभियोगपिण्डः, स च परित्यजनीयः, भावाभियोगश्च विद्यया मन्त्रेणाभिमन्त्र्य पिण्डं ददाति स तादृशो भावाभियोगपिण्डः, स च परिष्ठापनीय इति । अत्र चागार्या दृष्टान्तः, एगा अविरड्या सा अणिट्ठा पतिणो, ताए परिवाइया अब्भत्थिया जहा किंचि मंतेण अहिमंतेऊण मे देहि जेण पई मे वसे होइ, ताहे ताए अभिमंतेऊण करो दिण्णो, अविरड्याए चिंतियं, मा एसो दिण्णेण मरिज्जा ततो ताए अणुकंपाए उक्कुरुडियाए छड्डिओ, सो गद्दहेण
3 pHRSRF
For
॥५४॥