________________
EB '
P
5
લોભના અતિરેકને કારણે - આસક્તિની તીવ્રતાના કારણે જે સાધુ વડે વહોરાયેલી હોય તે પણ અશુદ્ધ છે. તે લોભદોષથી શ્રી ઓઘ- યુ.
1 દૂષિત થયેલી છતી જાતા કહેવાય છે. (૪) અભિયોગકૃત ગોચરી પણ જાતા કહેવાય. નિયુક્તિ ને ભાગ-૨
અભિયોગ બે પ્રકારે છે. (૧) વશીકરણચૂર્ણ (૨) મંત્ર.
તે ભિક્ષા ક્યારેક વશીકરણના ચૂર્ણ વડે સંયોજિત હોય અથવા તો એ મંત્રથી મંત્રિત પણ હોય તો આ બેય ભિક્ષા અશુદ્ધ | ૬૫૧ || = છે. એટલે આ બધી જાતા પારિ. કહેવાય.
એમ કોઈક શત્રુએ ઝેરથી મિશ્રિત ભોજન આપેલ હોય તો તે ભોજનની પારિ. એ જાતા કહેવાય. (આનો સ્પષ્ટાર્થ આગળ કરવાના જ છે. એટલે હાલ કોઈ સ્પષ્ટતા કરી નથી.) वृत्ति : इदानीं भाष्यकृदेनामेव गाथां व्याख्यानयति, तत्र जाता परिष्ठापनिकास्वरूपाभिधानायाह - ओ.नि.भा. : मूलगुणेहिं असुद्धं जं गहिअं भत्तपाण साहूहिं ।
एसा उ होइ जाता वुच्छं सि विहीए वोसिरणं ॥३०५॥ મો.નિ. : एगंतमणावाए अच्चिते थंडिले गुरुवढे ।
आलोए एगपुंजं तिट्ठाणं सावणं कुज्जा ॥५९७॥
૬૫ ૧JI.