SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ EB ' P 5 લોભના અતિરેકને કારણે - આસક્તિની તીવ્રતાના કારણે જે સાધુ વડે વહોરાયેલી હોય તે પણ અશુદ્ધ છે. તે લોભદોષથી શ્રી ઓઘ- યુ. 1 દૂષિત થયેલી છતી જાતા કહેવાય છે. (૪) અભિયોગકૃત ગોચરી પણ જાતા કહેવાય. નિયુક્તિ ને ભાગ-૨ અભિયોગ બે પ્રકારે છે. (૧) વશીકરણચૂર્ણ (૨) મંત્ર. તે ભિક્ષા ક્યારેક વશીકરણના ચૂર્ણ વડે સંયોજિત હોય અથવા તો એ મંત્રથી મંત્રિત પણ હોય તો આ બેય ભિક્ષા અશુદ્ધ | ૬૫૧ || = છે. એટલે આ બધી જાતા પારિ. કહેવાય. એમ કોઈક શત્રુએ ઝેરથી મિશ્રિત ભોજન આપેલ હોય તો તે ભોજનની પારિ. એ જાતા કહેવાય. (આનો સ્પષ્ટાર્થ આગળ કરવાના જ છે. એટલે હાલ કોઈ સ્પષ્ટતા કરી નથી.) वृत्ति : इदानीं भाष्यकृदेनामेव गाथां व्याख्यानयति, तत्र जाता परिष्ठापनिकास्वरूपाभिधानायाह - ओ.नि.भा. : मूलगुणेहिं असुद्धं जं गहिअं भत्तपाण साहूहिं । एसा उ होइ जाता वुच्छं सि विहीए वोसिरणं ॥३०५॥ મો.નિ. : एगंतमणावाए अच्चिते थंडिले गुरुवढे । आलोए एगपुंजं तिट्ठाणं सावणं कुज्जा ॥५९७॥ ૬૫ ૧JI.
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy