________________
{
$?
નિક્તિ ની
'S
'P
+
+
5
શ્રી ઓઘ
अतो जाता सा पारिष्ठापनिकेत्युच्यते, विषेण वा व्यामिश्रं भक्तं केनचिद् द्विष्टेन दत्तं भवति तस्य यत् परिष्ठापनं सा
जातापरिष्ठापनिकेति । ભાગ-૨
ચન્દ્ર.: હવે ઉદ્ધતિ દ્વારા કહેવાય છે.
અથવા તો ભાષ્યકાર સ્વયં પૂર્વના પદાર્થ સાથે હવેના પદાર્થનો સંબંધ બતાડતા કહે છે. | ૬૫ol
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૩૦૪: ટીકાર્થ : વાપરનારા સાધુઓ વાપરી લે, એ પછી જે ભોજનાદિ વધે, અથવા તો એ વધી # પડેલા ભોજનાદિને ખપાવવા તરીકે લેનાર ઉપવાસી સાધુઓને પણ પછી જે ભોજનાદિ વધે તે પછી પરઠવી દેવું પડે એટલે સી
હવે આ સંબંધથી પારિષ્ઠાપનિકા જાણવા યોગ્ય બને છે. | ઓઘનિર્યુક્તિ-૫૯૬ : ટીકાર્થ ઃ તે પારિષ્ઠાપનિકા બે પ્રકારે છે. જાતા અને અજાતા. તેમાં જાતા એટલે ગોચરી ગ્રહણ કરી Gી કરવાના કાળે જ જે પ્રાણાતિપાતાદિદોષ વડે યુક્ત હોય અથવા તો ગ્રહણ કરવાના કાળે જ જે આધાકર્માદિદોષ વડે ઉત્પન્ન 'જો થઈ હોય. આ બધી જાતા કહેવાય.
અજાતા એ કે જે આધાકર્માદિ દોષ વડે દૂષિત થયેલી ન હોય તે. - તેમાં જાતા પારિષ્ઠાપનિકાના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે (૧) જે ગોચરી પ્રાણાતિપાત વગેરે દા મૂલગુણસંબંધી દોષો વડે અશુદ્ધ હોય (૨) તથા જે આધાકર્માદિ વગેરે ઉત્તરગુણ સંબંધી દોષો વડે અશુદ્ધ હોય તથા જે
(3)
:
"
૬૫ol.