________________
5 R
પણ જૂદા જૂદા ભાગોથી બચકા ભરીને ખાય એમ સાધુ પણ એ રીતે જૂદા જૂદા ભાગોથી તે તે વસ્તુ ખાય (આસક્તિના કારણે આ શ્રી ઓઘ-થિી
આવું બને) નિર્યુક્તિ ભાગ-૨
તથા સુગંધવાળુ જે તમન -વઘાર - છાશ હોય તે ભાત વગેરે સાથે જે મિશ્ર થયેલું હોય તેમાં દ્રવને – પ્રવાહીને નાંખીને /
પછી જે રસરૂપ ખોરાક બને, તેને જે પી જવો એ દ્રવિતરસ કહેવાય. II ૬૪૬૪ - તથા નીચેની વસ્તુ ઉપર લાવીને ખાય. ઉપરની વસ્તુ નીચે જવા દે, પછી ખાય તે આ રીતે ઉંચ નીચું કરીને વાપરે જ તે પરાકૃષ્ટ દોષ કહેવાય.
આ બધી ભોજન વિષેની અવિધિ છે.
પ્રશ્ન : તો પછી ગોચરી ગ્રહણ કરવામાં અને વાપરવામાં વિધિ શું છે ? ' ઉત્તર : જે રીતે ગૃહસ્થ પાત્રામાં વસ્તુ આપી હોય, તે તે જ રીતે ઉપાશ્રયમાં લાવવામાં આવે, એમાં લેશ પણ ફેરફાર " ન કરવામાં આવે એ ગ્રહણવિધિ છે.
જ્યારે ભોજનમાં વળી આ વિધિ છે કે જે ઉત્કૃષ્ટ - સારા રસવાળી વસ્તુઓ હોય અને જે અનુત્કૃષ્ટ દ્રવ્ય હોય એટલે ૫ કે ઓછા રસવાળી હોય, તે બધુ એક સરખા રસવાળું કરીને વાપરવું. અર્થાત્ બધું ભેગું કરી, એકમેક કરી વાપરવું એ વિધિ દે છે. (દા.ત. એક ચેતનો દૂધપાક છે અને એક ચેતનો મોળું ઠંડુ દૂધ છે તો બેય ભેગા કરીને પછી વાપરવા.)
આમ વિધિગૃહીત - વિધિમુક્ત પ્રથમ ભાંગો શુદ્ધ છે. અવિધિગૃહીત અને વિધિમુક્ત એ ત્રીજો ભાંગો છે, તો એમાં
= = = *
* હs ,