________________
પાત્રુ ઘસી ઘસીને સાફ કરવામાં આવે. આ રખાતા કોળીયાઓ એ જ સંલિહનકલ્પ કહેવાય.) તે બાકી રહેલું કેટલું હોય = શ્રી ઓઘ
કેટલા પ્રમાણવાળું હોય એ નથી જણાતું. એટલે કહે છે કે જ્યારે ત્રણકોળીયા પ્રમાણ સંલિહનકલ્પ ન રહે (એટલે કે જેટલું ? નિર્યુક્તિ
લીધેલું એ બધું જ વપરાઈ જાય. સુકા ત્રણ કોળીયા બાકી ન રહે ત્યારે) તે પાત્રામાં બીજું ભોજન નાંખીને પછી ત્રણ કોળીયાને | ભાગ-૨ |
સ્થાપી રાખે. (ટુંકમાં બધું વાપરી લીધા બાદ ત્રણ કોળીયા સુકી વસ્તુના = રોટલી વગેરેના વધવા જોઈએ...) | ૬૩૫૫
- આમ વાપર્યા બાદ ત્રણ કોળીયા વડે આખું પાત્રુ ઘસીને સાફ કર્યા બાદ પછી એ પાત્રાઓને કલુષ - મલિન - ૫ જ ડહોળાયેલા પાણી વડે કલ્પ આપે. (એટલે કે ચોકખુ પાણી જૂઠું કાઢ્યા બાદ જે ડહોળું પાણી હોય તે પાણીથી એ પાત્રાઓને જ
પ્રથમવાર ધૂએ) પછી એ પાણી પી જઈને ભીના હાથ વડે મુખને સ્વચ્છ કરે. (મોઢા ઉપર કંઈક અનાજના કણાદિ લાગેલા , | હોય તો ભીનો હાથ ફેરવવાથી એ નીકળી જાય.)
એ પછી બીજો કલ્પ કરવા માટે (એટલે કે બીજીવાર એ પાત્રા ધોવા માટે) ચોકખુ પાણી ગ્રહણ કરીને માંડલીમાંથી ' ઊભા થઈને બહાર પાડ્યુ ધોવા માટે જાય, ત્યાં બીજો કલ્પ આપી દે અને પછી તે પાત્રક પ્રક્ષાલન ભૂમિમાં તે સાધુઓ માંડલીના આકારે બેસે. તેઓમાં જે દ્રવધારી - શુદ્ધ પાણીનું પાત્રુ ધારીને રહેલો હોય તે બધા સાધુઓને પાત્રાના પ્રક્ષાલન માટે પાણી આપે. અને એટલે પછી તે સાધુઓ પાત્રાને ત્રીજો કલ્પ આપે.
આમ પાત્રકનું ત્રણવાર પ્રક્ષાલન થઈ ગયા બાદ બે બે સાધુઓને નિર્લેપન માટે માત્રકોમાં પાણી આપે. (સ્થડિલ બાદ ગુદાની શુદ્ધિ કરવી એ નિર્લેપન)
કે
ન
),
૬૩પ છે.
વ