________________
जावतिअंति अभणिते सति तस्यैव साधोर्यः पारिष्ठापनिकभोक्ता तस्यैव यदुवरितं शेषं तत्परित्याज्यं भवति । इदं च શ્રી ઓઘ
पूर्वोक्तस्यैव व्याख्यानं द्रष्टव्यं न तु पुनरुक्तमिति । નિર્યુક્તિ ભાગ-૨
ચન્દ્ર. આમ આ તો જયારે ભોજન ન વધે ત્યારની વિધિ બતાવી.
જ્યારે ભોજન વધે, ત્યારે શું વિધિ છે ? એ હવે કહે છે. | ૩૮૫
ઓઘનિર્યુક્તિ-૫૮૯ થી ૫૯૩ : ટીકાર્થ : ક્યારેક એવું બને કે લાવેલી ગોચરી વધી પડે, તો તે સાધુઓમાં કેટલાક સાધુઓ આંબિલાદિવાળા હોય. ગાદ્રિ શબ્દથી ઉપવાસીઓ લેવાના. હવે રત્નાધિક સાધુ તે વધેલું ભોજન આચાર્યને દેખાડે, આ રીતે ભોજન દેખાડાય એટલે પછી ગુરુ કહે કે “આંબિલાદિ કરનારા સાધુઓને બોલાવ કે જેથી તેઓને આપી શકાય.”
આ રીતે આદેશ કરાયેલો રત્નાધિક ઉપવાસાદિવાળા સાધુઓને બોલાવે. a સાધુઓને બોલાવનાર તે રત્નાધિક હવે બતાવાતા સાધુઓને ન બોલાવે. મી (૧) મોહ રૂપી રોગને દૂર કરવા માટે જે ઉપવાસી બનેલો હોય, તેને ન બોલાવે.
(૨) અક્રમાદિતપવાળા સાધુને ન બોલાવે. વિકૃષ્ટતપ અટ્ટમથી શરૂ થાય. આવા તપસ્વીને કોઈ દેવ સાન્નિધ્ય કરતો હા હોય એ શક્ય છે એટલે તેને વધેલી ગોચરી ન અપાય. (દવ જતો રહે.) વૈ (૩) તાવ વગેરે વડે જે ગ્લાન હોય, તેને ન બોલાવે.
૬
|
=
૧૪ - 5
૬૩૮