________________
હવે જો ખપાવનાર સાધુ જેટલું વધેલું હોય તે બધું જ વાપરી લે તો પછી તે ખપાવનાર સાધુ જ એ પાત્રાને પ્રથમ કલ્પ યા શ્રી ઓઘ-યુ.
T આપે. અને એ પ્રથમ કલ્પ કરાય એટલે પછી જે સાધુનું એ પાત્ર હોય તેને જ તે પાત્રુ આપી દે. નિયુક્તિ કરે
| ભાગ-૨
હવે જો આમ ન બોલે કે “જેટલું ચાલશે, તેટલું ચલાવીશ” તો પછી તે પારિષ્ઠાપનિકાને ખપાવનાર સાધુ જ તે વધી
પડેલું જે ભોજન હોય તેને પરઠવનારો બને. (અર્થાત્ એ જાતે શક્ય એટલું ખપાવે, એ પછી વધે તો પણ એ જાતે જ પરઠવે. ૬૪oો. પાત્રાના માલિક સાધુને પરઠવવા ન આપે.).
પ્રશ્ન : આ વાત તો આગળ કરી જ ગયા છે, પાછી શા માટે કહે છે ? ઉત્તર : પૂર્વે કહેવાયેલા પદાર્થનું જ આ વ્યાખ્યાન = સ્પષ્ટ કથન સમજવું. પણ પુનરુક્તિદોષ ન સમજવો. किंविधं पुनश्चतुर्थोपवासिकादेः पारिष्ठापनिकं कल्पते ?, अत आहओ.नि. : विहिगहिअं विहिभुत्तं अइरेगं भत्तपाण भोत्तव्वं ।
विहिगहिए विहिभुत्ते एत्थ य चउरो भवे भंगा ॥५९४॥ ओ.नि.भा. : उग्गमदोसाइजढं अहवा बीअं जहा जहिं गहिअं ।
इइ एसो गहणविही असुद्धपच्छायणे अविही ॥२९५॥
fts F E