________________
શ્રી ઓઘ
જ
નિર્યુક્તિ
'P
ભાગ-૨
=
૫૭૮
૫
=
E
=
F
कथं नु नाम मक्षिका ज्ञायेत-दृश्येत तथा कण्टको वा कथं नु नाम दृश्येत अस्थि वा उपलभ्येत?, एवमर्थ 'प्रकाशे' सोद्योतस्थाने भुज्यते, आदिग्रहणाद्वालादि वा दृश्यते, एवं च प्रकाशे भुञ्जानेन योऽसौ गलकादौ अस्थिलगनदोषस्तथा कण्टकलगनदोषश्च गलकादौ स परिहतो भवति, तथाऽन्धकारे मक्षिकाभक्षणजनितो यो वल्गुलिव्याधिदोषः स परिहृतो भवति ।
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૭૭ : ટીકાર્થ : જો અંધારું હોય તો ભોજનમાં ગમે તે કારણે આવી પડેલ માખી, કાંટો કે ઠળીયો કેવી રીતે દેખાય ? એટલે સાધુ પ્રકાશવાળા સ્થાનમાં વાપરે. ગાથામાં રહેલ ટટ્ટાન માં જે માત્ર શબ્દ છે, તેનાથી વાળ વગેરે લેવા. વાળ વગેરે જોઈ શકાય એ માટે પ્રકાશવાળા સ્થાનમાં બેસે.
આમ ગળામાં ઠળીયો ફસાઈ જવા રૂપ જે દોષ છે, તથા ગળામાં કાંટો લાગી જવા રૂપ જે દોષ છે, પ્રકાશમાં વાપરનારા વડે તે દોષ દૂર કરાયેલો થાય છે. તથા અંધકારમાં માખીનું ભક્ષણ થઈ જવાથી ઉત્પન્ન થનાર જે ઉલ્ટી થવા રૂપ દોષ છે, તે ઉલ્ટી રૂપ વ્યાધિ પણ દૂર કરાયેલી થાય છે.
वृत्ति : इदानीं 'भायण'त्ति द्वारमुच्यते - ओ.नि.भा. : जे चेव अंधयारे दोसा ते चेव संकडमुहंमि ।
परिसाडी बहुलेवाडणं च तम्हा पगासमुहे ॥२७८॥
=
=
=
=
=
= દ૬૪ '
I:
= h"Is A ET
૫૭૮ ||