________________
શ્રી ઓઘ
तिष्ठन्ति ततः पूर्वभुक्तानां स्वाध्यायपरिहाणिर्भवति तथा 'भावासन्नस्य' सज्ञादिवेगधारणासहिष्णोः पीडा भवति ।। एवमादयोऽन्येऽपि दोषाः ॥
નિર્યુક્તિ
ભાગ-૨
|| ૬૦૧ |
ચન્દ્ર. : હવે ભાષ્યકાર સ્થાનની તરતમતાને દેખાડે છે. તેમાં સ્થાનનું વ્યાખ્યાન કરવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૮૧ : ટીકાર્થ : પહેલા વાપરી ચૂકેલા ગ્લાનાદિની આવ-જા કરવાની જગ્યાનેકસ્થાનને છોડીને જ અન્ય સ્થાને બેસે.
પ્રશ્ન : આવું શા માટે ?
ઉત્તર : ત્યાં જો તે વાપરનારા સાધુઓ આવ-જા કરવાના માર્ગને સંધીને માંડલીમાં બેસે એટલે કે એવા સ્થાને માંડલી | કરીને બેસે તો પૂર્વે કહેલા પહેલા વાપરી ચૂકેલા ગ્લાન, બાલ, વૃદ્ધ વગેરેના સ્વાધ્યાયની હાનિ થાય. (બહારથી અંદર આવવામાં કે અંદરથી બહાર જવામાં એમને મુશ્કેલી પડે એમાં વધુ વાર લાગે એટલે એટલો સમય એમનો સ્વાધ્યાય બગડે.) '
. વળી જે સાધુને સ્પંડિલ-માત્રાદિની જોરદાર શંકા હોય એને રોકવા માટે એ અસમર્થ હોય તો એને બહાર જવામાં આ માંડલી પ્રતિબંધક બનવાથી પીડા થાય. આ વગેરે બીજા પણ દોષો લાગે.
૬
= he is
वृत्ति : दिग्द्वारप्रतिपादनायाह -
Tu ૬૦૧TI
E