________________
श्री जोध
નિર્યુક્તિ
भाग-२
मो
Ur
स
॥ ६२० ॥ म
पण
भ
स्म
બીજો એક વણિક સસાર છતો કરિયાણું લઈને ગયો અને બધું ગુમાવી, એક કોડી પણ કમાયા વિના નિઃસાર પાછો આવ્યો. જે જૂનું ધન હતું તે પણ હારીને આવ્યો.
ત્રીજો અસાર વણિક માત્ર પોતાના શરીર સાથે, સુવર્ણાદિ વિના નીકળ્યો અને પુષ્કળ કમાઈને સસાર પાછો આવ્યો.
· ચોથો વળી અસાર સુવર્ણરહિત ગયો અને અસાર જ પાછો આવ્યો. એક કોડી પણ પાસે ન રહી.
આ રીતે વણિકના ન્યાયથી સાધુની પણ સાર-અસારની યોજના કરવી.
ओ.नि. :
वृत्ति : एवं तेषां भुञ्जतां यदि पतद्ग्रहको भ्रमन्नेवार्द्धपथे निष्ठां याति तदा को विधिरित्यत आह - जत्थ पुण पडिग्गहगो होज्ज कडो तत्थ छुब्भए अन्नं । मत्तगगहिउव्वरिअं पडिग्गहे जं असंस ॥५७५ ॥ जं पुण गुरुस्स सेसं तं छुब्भइ मंडलीपडिग्गहके । बालादीण व दिज्जइ न छुब्भई सेसगाणऽहिअं ॥५७६ ॥ कोलडिग्गहगे विआणिउं पक्खिवे दवं सुक्के । अभत्तआिणट्ठा बहु लंभे जं असंसट्टं ॥ ५७७॥
माँ
त्थ
ण
5
म
हा
॥ ६२० ॥