________________
ण
मो
श्री जोध- त्थु
નિર્યુક્તિ
भाग-२
॥ ९०३ ॥ म
ण
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૫૬૬ : ટીકાર્થ : જે વળી ૧૫ ઉપવાસાદિ કરનારો તપસ્વી સાધુ હોય તે કે ઘણો થાકી ગયેલો મહેમાનાદિ સાધુ હોય (કે જેણે અત્યારે વાપરવાનું ન હોય) તે માંડલીની બહાર બેસે. અથવા તો પહેલા જ ગોચરી વાપરી ચૂકેલો સાધુ એટલેકે માંડલીમાં વાપરનાર સાધુ પણ જેણે ખૂબ ઝડપથી ગોચરી વાપરી લીધી હોય તે કોઈ ગૃહસ્થ આવી ન ओ भय से माटे मांडलीनी जहार रहे.
ओ. नि. :
रा
થાય. અને જો પીઠ વગેરે ગુરુને કરીને બેસે તો પણ અવજ્ઞાદિ થાય અને તે સંબંધી દોષો થાય. जो पुण हविज्ज खवओ अतिउच्चाओ य सो बहिं ठाइ । पढमसमुदिट्ठो वा सागारियरक्खणट्ठाए ॥५६६ ॥
ओ.... :
यस्तु पुनः क्षपकोऽर्द्धमासादिना भवेदतिश्रान्तो वा प्राघूर्णकादिः स बहिर्मण्डल्यास्तिष्ठति प्रथमसमुद्दिष्टो वा साधुः, शीघ्रतरेण येन भुक्तं स सागारिकरक्षणार्थं बहिस्तावन्मण्डल्यास्तिष्ठति ॥
म
एक्क्स्सि य पासंमि मल्लयं तत्थ खेलमुग्गाले । कण्टट्टिए व छुब्भइ मा लेवकडा भवे वसही ॥५६७॥
11 €03 11