SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ ण मो श्री जोध- त्थु નિર્યુક્તિ भाग-२ ॥ ९०३ ॥ म ण ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૫૬૬ : ટીકાર્થ : જે વળી ૧૫ ઉપવાસાદિ કરનારો તપસ્વી સાધુ હોય તે કે ઘણો થાકી ગયેલો મહેમાનાદિ સાધુ હોય (કે જેણે અત્યારે વાપરવાનું ન હોય) તે માંડલીની બહાર બેસે. અથવા તો પહેલા જ ગોચરી વાપરી ચૂકેલો સાધુ એટલેકે માંડલીમાં વાપરનાર સાધુ પણ જેણે ખૂબ ઝડપથી ગોચરી વાપરી લીધી હોય તે કોઈ ગૃહસ્થ આવી ન ओ भय से माटे मांडलीनी जहार रहे. ओ. नि. : रा થાય. અને જો પીઠ વગેરે ગુરુને કરીને બેસે તો પણ અવજ્ઞાદિ થાય અને તે સંબંધી દોષો થાય. जो पुण हविज्ज खवओ अतिउच्चाओ य सो बहिं ठाइ । पढमसमुदिट्ठो वा सागारियरक्खणट्ठाए ॥५६६ ॥ ओ.... : यस्तु पुनः क्षपकोऽर्द्धमासादिना भवेदतिश्रान्तो वा प्राघूर्णकादिः स बहिर्मण्डल्यास्तिष्ठति प्रथमसमुद्दिष्टो वा साधुः, शीघ्रतरेण येन भुक्तं स सागारिकरक्षणार्थं बहिस्तावन्मण्डल्यास्तिष्ठति ॥ म एक्क्स्सि य पासंमि मल्लयं तत्थ खेलमुग्गाले । कण्टट्टिए व छुब्भइ मा लेवकडा भवे वसही ॥५६७॥ 11 €03 11
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy