SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ ભાગ-૨ | | ૬૦૪ | .. तत्र च साधूनां भुञ्जानानामेकैकस्य साधोः पार्वे मल्लकं भवति, तत्र खेलः श्लेष्म उद्गालयेत्-तस्मिन् मल्लके श्लेष्मनिष्ठीवनं कुर्वन्ति, तथा तत्र भुञ्जतः कदाचित्कण्टको भवेत् स तत्र क्षिप्यते, अस्थिखण्डं वा भवेत् तच्च क्षिप्यते, अथ तु भुवि क्षिप्यतेऽस्थिकण्टकादि ततो वसतिर्लेपकृता-अनायुक्ता भवति, अतस्तत्परिहारार्थं मल्लकेषु क्षिप्यते । ચ. ઓઘનિર્યુક્તિ-પ૬૭: ટીકાર્થ: ત્યાં સાધુઓ વાપરે ત્યારે બધા સાધુઓની પાસે એક એક પ્યાલો હોય. તે | ના પ્યાલામાં તેઓ કફ થુંકવાનું કાર્ય કરે. (એ પ્યાલા આજની જેમ ધાતુ કે પ્લાસ્ટીકના ન હોય પણ માટી વગેરેના બનેલા હોય. # ફુટેલા ઘડાનું ઠીકરું પણ પ્યાલા તરીકે ચાલે.) વળી ત્યાં વાપરનારા સાધુને ક્યારેક ભોજનમાં કાંટો કે ઠળિયો નીકળે તો એ બધું પણ તે પ્યાલામાં નંખાય. જો આ બધુ સીધું જમીન ઉપર નાંખી દે તો વસતિ લેપવાળી = બગાડવાળી થાય. આથી તેનો પરિહાર કરવા માટે પ્યાલાઓમાં પણ બધી વસ્તુ નંખાય. वृत्ति : तथाऽमुमपरं भुञ्जानानां विधिं प्रतिपादयन्नाह - ओ.नि. : मण्डलिभायणभोयण गहणं सोहीय भोयणविही उ एसो भणिओ तेल्लुक्कदंसीहिं ॥५६८॥ ૬૦૪
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy