________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ ભાગ-૨
| ૬૦૨ /
૫
""
"J
P
ના
ओ.नि.भा. : पुव्वमुहो राइणिओ एक्को य गुरुस्स अभिमुहो ठाइ ।
गिण्हइ व पणामेइ व अभिमुहो इहरहाऽवन्ना ॥२८२॥ पूर्वाभिमुखो रत्नाधिक उपविशति मण्डल्यां, तस्यां च मण्डल्यामेकः साधुर्गुरोरभिमुख उपविशति, किमर्थं ?, कदाचित्किञ्चिद्गुरोरतिरिक्तं भवति तद्गृह्णाति दातव्यं वा किञ्चिद्भवति तद्ददाति मण्डलीस्थविरेणापितं, एतदर्थमभिमुख ण उपविशति, इतरथा-यद्यभिमुखो नोपविशति ततोऽवज्ञा-परिभवः कृतो भवति, पृष्ठ्यादि दत्त्वोपविशतोऽवज्ञादिकृता તોષ મવત્તિ .
ચન્દ્ર.: હવે દિફદ્વારનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૮૨ : ટીકાર્થ : રત્નાધિક માંડલીમાં પૂર્વદિશાને અભિમુખ બેસે. તે માંડલીમાં એક સાધુ ગુરુની " સામે (નજીકમાં જ) બેસે. તે એટલા માટે કે ક્યારેક કોઈક વસ્તુ ગુરુને વધી પડે તો એ વસ્તુ તે સાધુ લઈ લે. અથવા તો
ક્યારેક ગુરુને કંઈક વસ્તુ વધુ આપવી પડે તો માંડલીસ્થવિર વડે અપાયેલ વસ્તુને તે સામે નજીક બેઠેલો સાધુ ગુરુને આપે. (એ સાધુ પણ જાતે લઈને ગુરુને ન આપે પણ માંડલીનો વ્યવસ્થાપક સાધુ તે સાધુને આપે અને એ પછી ગુરુને આપે.) આમ આ કારણસર તે સાધુ સામે બેસે.
જો આ રીતે એક સાધુ ગુરુની અભિમુખ ન બેસે તો ગુરુની અવજ્ઞા કરાયેલી થાય. ગુરુની સમ્યક કાળજી ન કરાયેલી