________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
| પ૯૬
પ્રશ્ન : માંડલીસ્થવિર શું કરીને માંડલીમાં પ્રવેશે ?
ઓઘનિર્યુક્તિ-૫૬૩ : ટીકાર્થ : ઉત્તર : બાલાદિના ચિત્તને ગ્રહણ કરી, આચાર્યને પૂછીને માંડલીસ્થવિર (ગોચરી 1 માંડલીમાં પીરસનારો) માંડલીમાં પ્રવેશે. (બાલને શું ઈષ્ટ છે ? વૃદ્ધને શું જોઈએ છે ?... વગેરે લગભગ દરેક સાધુની
અનુકૂળતાદિને જાણી લઈ પછી એ માંડલીમાં પ્રવેશે.) + પ્રશ્ન : આ સ્થવિર કેવો વિશિષ્ટ હોય ? અર્થાતુ એમાં કઈ વિશેષતા હોવી જોઈએ ? '
ઉત્તર : જોડીયા જન્મેલા બે દીકરાઓની માતા જેવો તે હોવો જોઈએ. (આગળ-પાછળ જન્મેલા છોકરાઓ ઉપર પણ , * માતાના સ્નેહમાં થોડોક ફરક હોય છે. નાનો વધુ વહાલો કે મોટો વધુ વહાલો વગેરે ભેદ પડે. જ્યારે જોડીયા જન્મેલા બે મા,
બાળકો ઉપર તો માતાનો સરખો જ સ્નેહ હોય. આમ પણ માતાને બધા દીકરા સરખા જ વહાલા હોય, છતાં એમાંય જોડીયા | બાળકોની માતાનો એમના પર સ્નેહ વધુ સરખો હોય છે.)
ओ.नि. : स च मण्डलीस्थविरो गीतार्थो रत्नाधिकोऽलुब्धकश्च भवति । अनेन च पदत्रयेणाष्टौ भङ्गाः सूचिता भवन्ति, तत्र तेषां मध्ये ये शुद्धा अशुद्धाश्च तान् प्रदर्शयन्नाह -
जइ लुद्धो राइणिओ अहव अलुद्धोवि जोवि गीयत्थो । ओमोवि हु गीयत्थो मंडलिराइणि उ अलुद्धो उ ॥ ५६४॥
:
-
ક
=
e “fe
૫૯૬ ll
-